વર્ધાના એસપી પ્રશાંત હોલ્કરના જણાવ્યા મુજબ આ અકસ્માત રાતના સાડા અગિયાર વાગ્યા થયો હતો. મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં સેલસુરા પાસે પુલ પરથી એક કાર નીચે પડી હતી. આ અકસ્માતમાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર આવિષ્કાર રહાંગદાલે સહિત 7 વિદ્યાર્થીના મોત થયા છે. આ તમામ MBBSના વિદ્યાર્થી હતા.
![બ્રેકિંગ ન્યૂઝ પુલ પરથી કાર નીચે પડી, મેડિકલનાં 7 વિદ્યાર્થીનાં મોત મેડિકલ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
કારમાં સવાર તમામ વિદ્યાર્થી વર્ધા જઈ રહ્યા હતા. સેલસુરા પાસે એક પુલ પરથી તેઓની કાર નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોના મોત થાય છે.
મૃતકોની યાદી
1. અવિષ્કાર રહાંગડાલે
2. નીરજ ચૌહાણ
3. નીતિશ સિંહ
4. વિવેક નંદન
5. પ્રત્યુષ સિંહ
6. શુભમ જયસ્વાલ
7. પનવ શક્તિ
Read About Weather here
અમે અપડેટ કરી રહ્યા છીએ…
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here