આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.4 વર્ષની બાળકીએ કહ્યું- 9 વર્ષ પહેલાં હું બળીને મરી હતી; જે કહાની તેણે વર્ણવી એ બાજુના ગામમાં સાચી નીકળી

ઘરે લગાવેલાં ફૂલો ન જોતાં કહ્યું- મારાં ફૂલો ક્યાં ગયાં?

ગામમાં જઈ તેના જાણીતા લોકો સાથે વાત પણ કરવા લાગી

Visit Saurashtra Kranti Homepage here

2.વડોદરામાં ત્રણ વર્ષની બાળકીનું કોરોનાથી મોત, રાત્રે તાવ આવ્યો ને સવારે આંખો મીચી દીધી, પરિવારે મૃતદેહ વતન લઈ જવા જીદ પકડી

ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલી બાળકીનું મોત થતાં પરિવારે આક્રંદ કર્યું

યોગ્ય સારવારના અભાવે બાળકીનું મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ

3.ગાંધીધામ પાસે રિક્ષા પર ટ્રક ફરી વળતાં એક મહિલાનું મોત, જેસીબી વડે ટ્રકને ઉપાડી રિક્ષામાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા

રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કુલ કેટલા લોકો રિક્ષામાં સવાર હતા એની તપાસ ચાલુ

અકસ્માતને પગલે લોકોની ભારે ભીડ જમા થઈ જવા પામી

4.ફેન્સે કોહલીના બાળપણની તસવીરો શેર કરી કહ્યું દીકરી તો પપ્પાનું જુનિયર વર્ઝન છે; સ્માઇલ અને આઇ-બ્રો વિરાટ જેવી જ છે

આફ્રિકા ટૂર પહેલાં વિરાટની લાડલી પહેલીવાર જોવા મળી

5.ગિરનારના જે ભૈરવ શિખર પર જવાનો કોઈ રસ્તો જ નથી એના પર કોઈ ટેકા વગર સડસડાટ ચઢી રહ્યો છે યુવક, વીડિયો વાઇરલ

સોશિયલ મીડિયામાં યુવાનને લોકો સ્વદેશી સ્પાઇડરમેનની ઓળખ આપી રહ્યા છે

વાઇરલ વીડિયોમાં નજરે પડી રહેલા યુવાનની હજી સુધી ઓળખ નથી થઈ

6. કેનેડા બોર્ડર પર બરફની ચાદર નીચે મોતને ભેટેલા કલોલનાં પટેલ પરિવાર સાથે એજન્ટે 1.65 કરોડનું સેટિંગ કર્યું હતું

તબક્કાવાર એજન્ટે અત્યારસુધીમાં 65 લાખ સેરવી લીધાની ડિંગુચા ગામમાં ચર્ચાઓ શરૂ થવા લાગી

7.હેડ કોચે કહ્યું- વનડેમાં હાર્દિક અને જાડેજાની ખોટ વર્તાઈ; ફિટ થયા પછી ટીમની પહેલી પસંદ, સિરીઝ હાર્યા પછી યુવા બેટરને ખખડાવ્યા

ભારત માટે રમો છો તો થોડી જવાબદારી દાખવો- દ્રવિડ

8. 10 દિવસમાં બીજીવાર માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઇનસ ચાર ડીગ્રી, સ્થાનિકો સહિત સહેલાણીઓ પણ ઠંડીમાં ઠૂંઠવાયા

માયનસમાં તાપમાન જતા બગીચાઓ, પાણીના કુંડા-ગાડીઓ પર બરફ છવાયો

બે દિવસથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર અસર પડી

9.US ફેડરલ વ્યાજદર વધારે, યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની દહેશત વચ્ચે શેરબજારમાં 1545 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના રૂપિયા 9.56 લાખ કરોડ ધોવાયા

સેન્સેક્સ-30ની તમામ સ્ક્રીપમાં ભારે મંદી

નિફ્ટી-50ની 48 કંપનીના શેરોમાં મંદી

Read About Weather here

10.વૃદ્ધની અર્થી લઈને નાચતાં નાચતાં પહોંચ્યા સ્મશાન, આખા રસ્તે વગાડ્યા ઢોલ-નગારાં

ધારમાં એક વૃદ્ધના નિધન પછી તેમને અનોખી અંતિમ વિદાય આપવામાં આવી છે. અંતિમ યાત્રામાં સામેલ લોકોએ ઢોલ-નગારાં વગાડીને નાચતાં નાચતાં મુક્તિધામ સુધી પહોંચ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here