રાષ્ટ્રીય તથા પ્રદેશ હોદેદારોની નિમણૂંક કરાઇ

રાષ્ટ્રીય તથા પ્રદેશ હોદેદારોની નિમણૂંક કરાઇ
રાષ્ટ્રીય તથા પ્રદેશ હોદેદારોની નિમણૂંક કરાઇ
શ્રી સરદાર પટેલ સેવાદળ-જઙૠની ગઈકાલ રવિવારના રોજ મહેસાણા ખાતે મિટિંગનું આયોજન થયું હતું. જેમાં સર્વાનું મતે હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય હોદ્દેદારની વરણીમાં રાષ્ટ્રીય 108 અધ્યક્ષ તરીકે આશીષભાઇ પટેલ, રાષ્ટ્રીય મહિલા સંયોજક તરીકે અંજનાબેન પટેલ,

Visit Saurashtra Kranti Homepage here

રાષ્ટ્રીય કારોબારી સભ્યો તરીકે જનકભાઈ પટેલ, બીપીનકુમાર પટેલ, અશ્ર્વિનભાઇ મોલિયા, નિકુલકુમાર પટેલ, દિનેશભાઈ નવેરિયા, મુકેશકુમાર પટેલ, મૌલિકભાઈ પટેલ, હિતેષકુમાર પટેલ, ભૂપતભાઇ સાવલિયા, દીપકભાઇ પટેલ અને મેહુલભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ

હોદ્દેદારની વરણીમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે બાબુલાલ સુતરિયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે વિકાસકુમાર પટેલ અને સંજયભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ 108 અધ્યક્ષ તરીકે રીંકેશકુમાર પટેલ, ગુજરાત પ્રદેશ

Read About Weather here

સોસિયલ મીડિયા ક્ધવીનર તરીકે પૂનમભાઇ પટેલ અને મયુરભાઈ કાકડીયા અને ગુજરાત ઝોન અધ્યક્ષની વરણીમાં સૌરાષ્ટ્ર અધ્યક્ષ તરીકે કલ્પેશભાઈ રાંક અને મધ્ય ગુજરાત અધ્યક્ષ તરીકે વિરાગકુમાર પટેલની નિમણુક કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here