અમર જવાન જયોતિ નેશનલ વોર મેમોરિયલમાં સમાવાઇ

અમર જવાન જયોતિ નેશનલ વોર મેમોરિયલમાં સમાવાઇ
અમર જવાન જયોતિ નેશનલ વોર મેમોરિયલમાં સમાવાઇ
અમર જવાન જ્યોત 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં શહીદ થયેલા 3,843 ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવી હતી. તે સૌ પ્રથમ 1972માં પ્રગટાવવામાં આવી હતી. 26 ફેબ્રુઆરી 1972ના રોજ તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

તો બીજી તરફ, 2019માં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે 26,466 ભારતીય સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું હતું જેમણે 1947માં દૃેશની આઝાદૃી પછી શહીદી વહોરી હતી. આ સ્મારકનું ઉદ્ઘાટન 25 ફેબ્રુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી દ્વારા કરવામાં આવ્યું હતું.દિૃલ્હીમાં 50 વર્ષથી ઈન્ડિયા ગેટની ઓળખ બનેલ અમર જવાન જ્યોતને યુદ્ધ સ્મારકની જ્યોતમાં સમાવી લેવામાં આવી છે.

શુક્રવારે બપોરે 3.30 કલાકે સમારોહ શરૂ થયો હતો. અમર જવાન જ્યોતિને મશાલ સાથે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે યુદ્ધ સ્મારક પર લઈ જવામાં આવી હતી. આ કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે અમર જવાન જ્યોતિ પાસે કાલ 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. મૂળ મૂર્તિ તૈયાર ન થાય ત્યાં સુધી આ મૂર્તિ ત્યાં જ રહેશે. તેમણે વધુમાં કહૃાું,

Read About Weather here

એવા સમયે જ્યારે સમગ્ર દૃેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહૃાો છે, ત્યારે મને એ જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here