આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.પ્રિયંકા ચોપરા સેરોગસી દ્વારા જન્મેલા બાળકની માતા બની, અભિનેત્રીએ પ્રાઇવસી આપવા લોકોને અપીલ કરી

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. આ બાળક સેરોગસી દ્વારા પેદા થયું છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.મહેદી હસને એક જ થ્રો દ્વારા બંને એન્ડ પરના સ્ટમ્પ્સ ઉખાડ્યા, નોન-સ્ટ્રાઇકર બેટર ક્રીઝની બહાર હોવાથી ‘OUT’; અમ્પાયર્સ ગોથે ચઢ્યા

ખુલના ટાઈગર્સે 19 ઓવરમાં સ્કોર ચેઝ કરી 5 વિકેટથી મેચ જીતી

3.24 કલાકમાં 3.35 લાખ નવા કેસ, 482 મોત; ત્રીજી લહેરમાં કુલ એક્ટિવ કેસ પ્રથમ વખત 21 લાખને પાર થયા

હાલમાં દેશમાં 21.05 લાખ એક્ટિવ કેસ છે

4.ખોટા સમાચાર ચલાવનારી 2 વેબસાઇટ સહિત 35 યુટ્યૂબ ચેનલ બ્લોક, ભારતવિરોધી પ્રોપગેન્ડા થતો હતો

ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ફરી એક વખત ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. સૂચના અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરની ચેતવણીના બીજા દિવસે જ સરકારે 35 યુટ્યૂબ ચેનલ, 2 ટ્વિટર એકાઉન્ટ, 2 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઈટ અને એક ફેસબુક એકાઉન્ટને બ્લોક કર્યાં છે.

5.મહિલાનો ન્યૂડ વીડિયો બનાવી યુટ્યૂબ પર અપલોડ કર્યો; પતિને ખબર પડતાં ઘરમાંથી કાઢી મૂકી

હરિયાણાના પાણીપત જિલ્લાના સનૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. 

6.મિત્રે 13 લાખની ગાડી લઇ હપતા ન ભર્યા, બાદ ફોન ઉપાડવાનું બંધ કરતાં યુવાને મરવું પડ્યું

જસદણના યુવાનને આપઘાત કરવાની ફરજ પાડનાર મિત્ર અને ભાગીદાર સામે ગુનો દાખલ

મિત્રોએ ભાગીદારીમાં શરૂ કરેલો સ્ટુડિયો બંધ થતાં અશોક પર ઉઘરાણીનું દબાણ વધી ગયું’તું

7.બુમરાહ-વોટ્સન સહિત વર્લ્ડના 7 ખેલાડીઓ ટીવી એન્કરના પ્રેમમાં બોલ્ડ, મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડમાં ભાગ લઈ ચૂકી છે તેમની પત્નીઓ

શોન માર્શે ચેનલ 7ની એન્કર સાથે લગ્ન કર્યા

8.મૂકબધિર જે ફ્લાયઓવરમાં લોહીલુહાણ મળી પ્રશાસને એ જગ્યાને સીલ કરવાને બદલે સફાઈ કરાવી દીધી

અલવરમાં મૂકબધિર સગીરા સાથે સામૂહિક બળાત્કાર કેસમાં 10 દિવસમાં કોઈ ખુલાસો થયો નથી. પ્રશાસને શુક્રવારે સ્થળ પરથી પુરાવાઓ સાફ કરી નાખ્યાં. 

9.લશ્કર સરહદથી ફક્ત 20 કિ.મી. અંતરે ગોઠવાઈ ગયું, યુદ્ધને ટાળવા અમેરિકા-રશિયા વચ્ચે છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો

જો રશિયા હુમલો કરશે તો આ યુદ્ધ રશિયા વિરુદ્ધ પશ્ચિમના દેશો વચ્ચે ફેરવાઈ જશે

Read About Weather here

10.પ્રથમ એવરેસ્ટ સર કરનારા બચેન્દ્રી પાલના નેતૃત્વમાં મહિલાઓ 8 માર્ચથી પર્વતારોહણનો પ્રારંભ કરશે

50 વર્ષની 10 મહિલાઓ હવે ટાઇગર હિલ સર કરશે, પાલનપુરના ચૌલાબા પણ જોડાશે

સિયાચીન પર્વતારોહણ વચ્ચે સૈનિકોએ આખી રાત જાગી દોરીમાંથી અમારા માટે રાખડી અને પર્સ બનાવ્યાં હતાં

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here