આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.વહેલી સવારથી જ મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો, ખોડલધામ ચેરમેન નરેશ પટેલે મંગળા આરતી કરી

ખોડલધામ મંદિરની યજ્ઞ શાળામાં મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

2.આફ્રિકાએ સિરીઝ જીતવા ‘નિલિંગ ડાઉન’ ગેમ પ્લાન બનાવ્યો, વિરાટ પણ આનો શિકાર થયો; જાણો સંભવિત પ્લેઇંગ-11 સહિતની માહિતી

બીજી મેચમાં સ્પિન કોમ્બિનેશન બદલવાની જરૂર, સૂર્યકુમારને તક મળવી જોઈએ

3.સટ્ટામાં 25 લાખ ગુમાવનારે હતાશ થઈ પત્ની-દીકરી અને દીકરાને ચાકુના ઘા ઝીંકી મારી નાખ્યાં, બાદમાં પોતે પણ ફાંસો ખાઈ લીધો

મદનને ક્રિકેટમાં સટ્ટાની આદત પડી ગઈ હતી

4.સુરતમાં બનેલી યોગી-મોદીની તસવીરવાળી સાડીની ડિમાન્ડ, UPની ચૂંટણી માટે 50 હજાર સાડીનો ઓર્ડર

રૂપિયા 200થી લઈને 500 રૂપિયા સુધીની કિંમતની સાડીઓના ઓર્ડર

5.ઈરાનમાં બોક્સિંગ ચેમ્પિયન મોહમ્મદ જાવેદને ફાંસી પર લટકાવી દેવા આદેશ, અગાઉ પણ બે લોકોને મળી ચૂકી છે સજા

આ અગાઉ પહેલવાન નાવિદની વર્ષ 2018માં ધરપકડ કરી વર્ષ 2020માં ફાંસી આપવામાં આવી હતી

6.પોઝિટિવ આવ્યાના 48 કલાકમાં જ માંજરોલના રહીશનું મોત થયું

છોટાઉદેપુર જિલ્લામાં 10 કેસ પોઝિટિવ : શિનોરમાં પોઝિટિવની સંખ્યામાં સતત વધારો છતાં હજું કોવિડ કેર સેન્ટર ઉપલબ્ધ નથી

7.રેમોની પત્નીએ કહ્યું, ‘મારા પપ્પા હોસ્પિટલ ગયા ને મારા ભાઈ જેસને આત્મહત્યા કરી’

લિઝેલે સોશિયલ મીડિયામાં ભાઈની તસવીર શૅર કરીને માતાની માફી માગી

8.દુબઈના પિતા-પુત્રની જોડીએ ભૌતિક સુખ-સુવિધાઓ છોડી દીક્ષા ગ્રહણ કરી

ગુરુકુળવાસમાં રહી સંયમ જીવનની તાલીમ પ્રાપ્ત કરી વિજાપુરમાં દીક્ષા લીધી

9.અમદાવાદમાં કોરોનાના કુલ કેસ 3 લાખને પાર, પહેલીવાર 24 કલાકમાં 10 હજાર નજીક નવા કેસ, રાજ્યના અડધાથી વધુ 7 મોત શહેરમાં

શહેરમાં આજે 9837 અને જિલ્લામાં 120 મળીને 9957 કેસ અમદાવાદમાં નોંધાયા

આજે શહેરમાં 41 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા

Read About Weather here

10.મહિલા પ્રોફેસરને વીડિયો કોલમાં બિભત્સ ચાળા કરનારો ઝડપાયો

પ્રોફેસરે ટીફીન મંગાવ્યુ હતું ત્યારે આરોપીએ નંબર મેળવી લીધો

અડાજણના ટેક્સી ડ્રાઈવરે મેસેજ મોકલ્યો, રીપ્લાય ન કરતાં કોલ કર્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here