આજના ઇવનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.રાજ્યમાં 10 દિવસમાં એક્ટિવ કેસમાં 324 ટકાનો વધારો, કોરોનાના હોટ સ્પોટ એકલા અમદાવાદમાં જ 30 જિલ્લાના કેસ કરતાં પણ વધુ

રાજ્યના 61 ટકા એક્ટિવ કેસ માત્ર અમદાવાદ-સુરતમાં છે

10 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી વચ્ચે 62000થી વધુ એક્ટિવ કેસ આવ્યા

Visit Saurashtra Kranti Homepage here

2.મૃતક યુવતીના પતિએ કહ્યું-બસ નોન એસી હતી તો એસીનું કમ્પ્રેસર ફાટવાની વાત જ ક્યાં રહી?, બસમાં સેનેટાઇઝરના કેરબા પણ હતા

સુરતના હીરાબાગમાં બસમાં આગ લાગતા પરીણિતાનું મોત થયું હતું

પતિ બસની બારીમાંથી કૂદી જતા બચાવ થયો હતો

3.બોર્ડ-નિગમના ચેરમેનોનાં રાજીનામાં લેવાનું શરૂ, પૂર્વ CM રૂપાણીના ખાસ ગણાતા ભંડેરી સહિત 5નાં રાજીનામાં લેવાયાં, પાટીલે રિપોર્ટકાર્ડ મગાવ્યાં હતાં

ગુજરાત સરકાર હસ્તકના બોર્ડ- નિગમમાં નવી નિયુક્તિઓ કરવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે વર્તમાન પાંચ બોર્ડ-નિગમના ચેરમેન, વાઈસ-ચેરમેન સાથે મુલાકાત કરી હતી. 

4.લાહોરના અનારકલી માર્કેટમાં સિરિયલ બ્લાસ્ટ, એક બાળક સહિત પાંચનાં મોત, 20 ઈજાગ્રસ્ત; બાઈકમાં પ્લાન્ટ કરાયો હતો બોમ્બ

પાકિસ્તાનમાં ગુરુવારે વધુ એક આતંકી હુમલો થયો. ગુરુવારે બપોરે લાહોરના ઐતિહાસિક અને જાણીતા અનારકલી માર્કેટ બોંબ વિસ્ફોટ થયો. 

5.ગર્લ્સ હોસ્ટેલમાં 175 કોરોના ટેસ્ટમાંથી 36 વિદ્યાર્થિની પોઝિટિવ આવી, એક વિદ્યાર્થિની બેભાન થઈને ઢળી પડી

આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ પોઝિટિવ આવતાં સત્તાધીશો ચિંતામાં મુકાયા

આવતીકાલે બોયઝ હોસ્ટેલમાં પણ કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે

6.શનિવાર સુધીમાં કોરોના કાબૂમાં નહીં આવે તો રવિવારથી કડકમાં કડક નિયંત્રણો આવશે, લગ્નોથી લઈ મોલ-રેસ્ટોરાંમાં સંખ્યા નિયંત્રિત થઈ શકે છે

લગ્નોમાં છૂટ ઘટીને 100 વ્યક્તિની થઈ શકે છે

10 ઉપરાંત અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાગવાની શક્યતા

7.ડાંગના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતની આત્મહત્યાની ચીમકી, વન અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

મંગળ ગાવિત પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે

8.એક સમયે શૈલેષ લોઢાએ કપિલ શર્માના શોની મજાક ઉડાવી હતી, હવે એ જ શોમાં ગેસ્ટ બનીને આવ્યા

શૈલેષ લોઢાએ ભૂતકાળમાં કપિલ શર્માના કોમેડી શોની ઘણી જ ટીકા કરી હતી

9.’હવે તો ડ્રાય સ્ટેટ પણ ડ્રિંકિંગ સ્ટેટ બની ગયું છે, સાથે મળીને ચીયર્સ કરીએ છીએ’: ગુજરાત વિશે ભારતીનું વિવાદિત બયાન

ભારતી સિંહે ગુજરાતી પરિવારમાં લગ્ન કર્યાં છે

તાજેતરમાં એક યુટ્યૂબ શૉમાં ભારતીએ આપેલા જવાબથી વિવાદ સર્જાયો

Read About Weather here

10.વિરાટ સતત 4 વર્ષથી ICC વનડે ટીમનો કેપ્ટન રહ્યો હતો, હવે આ ટર્મમાં એ પણ છીનવાઈ ગઈ; PAK.ના બાબરે બાજી મારી

ICCએ વનડે-T20ની ટીમ ઓફ ધ યરમાં એકપણ ઈન્ડિયન પ્લેયર પંસદ ન કર્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here