4 મિલ્કતો સીલ, 37.81 લાખની રિકવરી

4 મિલ્કતો સીલ, 37.81 લાખની રિકવરી
4 મિલ્કતો સીલ, 37.81 લાખની રિકવરી

વેરા વસુલાત શાખા દ્વારા
સેન્ટ્રલ ઝોનમાં 4 મિલ્કતો સીલ: સે.ઝોનમાં 5 વેસ્ટ ઝોનમાં 3 અને ઈસ્ટ ઝોનમાં 3 મિલ્કતોને ટાંચ જાપ્તીની નોટીસ

રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા આજે 4 મિલ્કતો સીલ કરાઈ. તેમજ 11 મિલ્કતોને ટાંચ જાપ્તીની નોટીસ આપી. રૂ.37.81 લાખની રિકવરી કરાઈ.
વોર્ડ નં- 7 માં પ્રમુખ સ્વામી આર્કેડમાં આવેલ ગૃહ ફાયનાન્સ લી.ના બાકી માંગણા સામે રૂ.: 4.30 લાખ રીકવરી વોર્ડ નં- 9 માં અક્ષર હોસ્ટેલના બાકી માંગણા સામે રૂ. 67 હજાર રીકવરી વોર્ડ નં- 10 માં કાલાવડ રોડ પર આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 87 હજાર રીકવરી વોર્ડ નં- 12 માં જુદા-જુદા વિસ્તારમાંથી કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 3.14 લાખ રીકવરી વાવડી વિસ્તારમાં આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા

Visit Saurashtra Kranti Homepage here

સામે રૂ. 2.63 લાખ રીકવરી જીવરાજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 95 હજાર રીકવરી વોર્ડ નં- 13 માં 4-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂ. 6.37 લાખ રીકવરી વોર્ડ નં- 15 માં કોઠારિયા રોંગ રોડ પર આવેલ 5-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 4.74 લાખ રીકવરી વોર્ડ નં- 18 માં ગોંડલ રોડ પર આવેલ 4-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 5.18 લાખ રીકવરી

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશનર કગથરા સાહેબ, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.(16.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here