1.ગોવામાં હનિમૂન બાદ સુરતમાં મોત, પતિ સળગતી લક્ઝરી બસની બારીમાંથી કૂદી ગયો, પત્ની બારીમાં ફસાઈ જતાં સળગીને મોત
રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું
Visit Saurashtra Kranti Homepage here
2.બ્રિટનની યુનિવર્સિટીમાં ભણ્યાં રાજકારણના પાઠ, 22 કરોડથી વધુની સંપત્તિ, પ્રતીક સાથે કેવી રીતે થયો પ્રેમ, જાણો બધું જ
સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે બે લગ્ન કર્યાં છે.
૩.ભારતની સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની જાહેરાત કરી, કહ્યું- હવે શરીર સાથ નથી આપતું; 2022 છેલ્લી સીઝન રહેશે
સાનિયા અત્યારસુધીમાં 6 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકી છે
4.ઊંઝાની માર્કેટયાર્ડમાં જીરાની બોરીનો ભાવ ઈતિહાસમાં પ્રથમ વખત 11 હજાર બોલાયો
માર્કેટમાં હાલમાં જીરાનો રેગ્યુલર ભાવ 3250ની આસપાસ
ગોંડલ એક ખેડૂતના જીરાની બોરીનો ભાવ 11,111 બોલાયો
5.દિલ્હી દરવાજાની હીના રેસ્ટોરાંના પનીરના શાકમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ખાનાર પરિવારના બે સભ્ય સિવિલ હોસ્પિટલમાં દાખલ
નવા વાડજના પરિવારે પનીર ભુર્જી દિલ્હી દરવાજાથી ખરીદી હતી
ઉંદર દેખાતાં પરિવારના બે સભ્યને ઉલટી બાદ ફૂડ પોઈઝનિંગ
6.આર્થિક વ્યવસ્થા જાળવી રાખવા સોનું વેચવા કાઢ્યું, જાણો ભારતે પણ ક્યારે અને કેમ બેવાર ગીરવી મૂક્યું હતું સોનું
શ્રીલંકાએ પોતાને નાદાર થતાં બચાવવા માટે સોનું વેચવા કાઢ્યું છે. શ્રીલંકા સોનું વેચીને તેની કથળતી અર્થવ્યવસ્થાને સહારો આપી રહી છે.
7.માતા સરપંચ હતાં, પોતે જાણીતા વકીલ, ભૂખ-હડતાળથી ગોવા સરકારને હચમચાવી દીધી હતી, જાણો શા માટે બનાવાયા CM પદના ઉમેદવાર
પાલેકરે કોરોના મહામારી દરમિયાન લોકોને ઘણી મદદ કરી હતી
8.કોરોના મહામારી દરમિયાન વિશાળકાય પર્વતો ઊભા થઈ જાય એટલી ડોલો ટેબ્લેટ્સ વેચાઈ; જાણો એના વિશે બધું જ
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય કે સોશિયલ મીડિયાના મીમ્સ, દરેક જગ્યાએ હાલ DOLO-650 દવા છવાયેલી છે.
9.બેગુસરાઈમાં મરઘીઓથી ભરેલી વાન પલટી ગઈ, લોકોનાં ટોળાંએ 300 મરઘીની લૂંટ કરી, જુઓ VIDEO
બિહારના બેગુસરાઈમાં મરઘીઓથી ભરેલી એક પિકઅપ વાન પલટી ગઈ હતી. જોકે આ અકસ્માત બાદ અચરજ પમાડતાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
Read About Weather here
10.શાહરુખ ખાન 5 મહિના બાદ સો.મીડિયામાં પરત ફર્યો, પોસ્ટ જોઈને ચાહકોએ કહ્યું- વેલકમ બેક કિંગ
ગયા વર્ષે ઓક્ટોબરમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી અને પછી બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here