પશ્ર્ચિમ અફઘાનિસ્તાનમાં પ.6ની તિવ્રતાનો ભૂકંપ, 26ના મોત

પશ્ર્ચિમ અફઘાનિસ્તાનમાં પ.6ની તિવ્રતાનો ભૂકંપ, 26ના મોત
પશ્ર્ચિમ અફઘાનિસ્તાનમાં પ.6ની તિવ્રતાનો ભૂકંપ, 26ના મોત

ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદૃથી 117 કિ.મી. દક્ષિણપૂર્વમાં હતું

દૃેશમાં 5.6ની તિવ્રતાના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદૃી વિસ્તારમાં 100 કિલોમીટરની ઊંડાઈએ હતું. પેશાવર, માનશેરા, બાલાકોટ અને ચારસદૃા સહિત ખૈબર-પખ્તુનખ્વાના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનના ફૈઝાબાદૃ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. જોકે તે સમયે કોઈ જાનહાનિની માહિતી સામે આવી ના હતી.

Visit Saurashtra Kranti Homepage here

શુક્રવારે આવેલા ભૂકંપ 5.3 તીવ્રતા અને તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદૃથી 117 કિમી દૃક્ષિણપૂર્વમાં હતું. ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર જોરદૃાર ભૂકંપ આવ્યો હતો, જેનાથી રાજધાની જકાર્તામાં ઈમારતો હચમચી ગઈ હતી, પરંતુ જાન-માલને કોઈ ગંભીર નુકસાન થયાના તાત્કાલિક અહેવાલ મળ્યા ના હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપને કારણે સુનામીનો કોઈ ખતરો નથી.ભૂકંપના બે આંચકાએ તુર્કમેનિસ્તાન સાથે જોડાયેલા સરહદૃી વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. રિક્ટર સ્કેલ પર તિવ્રતા 5.6 માપવામાં આવી છે. આ કુદૃરતી ઘટનાથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે.

એક સ્થાનિક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીઓએ ભય વ્યક્ત કર્યો હતો કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ભૂકંપથી પ્રભાવિત દૃૂરના ગામોમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમ્મદૃ સરવારીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે થયેલા વિનાશમાં ઘણા મકાનો ધરાશાયી થયા છે. અમેરિકન જીઓલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 2 વાગ્યે 5.6ની તીવ્રતાનો પહેલો ભૂકંપ અનુભવાયો હતો, જ્યારે 4.9નો બીજો ભૂકંપ સાંજે 4 વાગ્યે અનુભવાયો હતો.

Read About Weather here

પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમ્મદૃ સરવારીના જણાવ્યા અનુસાર, પ્રાંતના દૃક્ષિણ ભાગમાં સ્થિત કાદિૃસ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે અને સૌથી વધુ જાનહાનિ થઈ છે. આ પહેલા શુક્રવારે રાત્રે પાકિસ્તાનના ઉત્તર ભાગમાં 5.6ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેમાં કોઈ નુકસાન થયું ના હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here