આવકવેરામાં 80-સી અંતર્ગત રાહત મર્યાદા રૂા.3 લાખ કરવી જરૂરી

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી કેન્દ્રીય બજેટ અંગે 14 સૂચનો કરાયા
સ્ટીલ-મેટલ ઈન્ડસ્ટ્રીઝના કાચામાલ પર બેઝિક કસ્ટમ ડયુટી ઘટાડવા, રિયલ એસ્ટેટ સેકટરને તર્ક-સંગત કરનો લાભ આપવા માંગ
તબીબ સહાય તરીકે મળતા કરલાભ અને મિલકત વેચાણ થકી મળવાપાત્ર આવકની મર્યાદા વધારવા માંગણી

સમગ્ર દેશ તથા વિશ્ર્વમાં કો2ોના મહામા2ીની સાથે સાથે ઓમિક્રોનનું સંકટ પણ ટોળાઈ 2હ્યું છે. જેને કાબુમાં લાવવા અને દેશના લોકો સુ2ક્ષ્ાિત અને સલામત 2હે તે ભા2ત સ2કા2 દ્વા2ા અવિ2ત પ્રયાસો ચાલુ છે. અગાઉની વૈશ્ર્વિક મહામા2ીમાં વેપા2-ઉદ્યોગ ઉપ2 ખુબ જ માઠી અસ2 પડી છે અને આર્થિક મંદીનો પણ સામનો ક2ી 2હ્યા છે. કેન્દ્ર સ2કા2 દ્વા2ા આગમી 1લી ફેબ્રુઆ2ીના 2ોજ બજેટ 2જુ થના2 છે. ત્યા2ે વેપા2-ધંધાનો વધુ વિકાસ થાય અને દેશના અર્થતંત્રને આગળ ધપાવવા માટે અમુક 2ાહતો અને પેકેજો અમલમાં મુક્વા ખુબ જ જરૂ2ી છે. જે અતંર્ગત 2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વા2ા કેન્દ્રનું આગામી 2જુ થના2 બજેટ માટે જરૂ2ી સુચનો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતા2ામન સમક્ષ્ા 2જૂ ક2વામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જે પ્રમાણે (1) નોકરી કરતા મધ્યમ વર્ગના લોકોને ટેકસમાં છૂટ મળવાની આશા છે. જેથી સેકશન 80 સી અંતર્ગત મળવાપાત્ર તમામ 2ાહતોની પ્રવર્તમાન મર્યાદા રૂા.1,પ0,000 થી વધા2ી રૂા.3,00,000 ક2વી. (2) સ્ટીલ તથા મેટલ ઈન્ડસ્ટ્રીઝના કાચામાલ પ2 બેઝિક કસ્ટમ ડયુટીમાં ઘટાડો ક2વો. (3) બિન નિવાસી ભા2તીયોએ આવક્વે2ા ધા2ા હેઠળ થતી પ્રક્રિયા સ2ળ અને છુટછાટ વચ્ચે વિથહોલ્હીંગ ટેક્ષ્ા 2ેટમાં ઘટાડો ક2વો. (4) તબીબી સહાય ત2ીકે મળતા ક2લાભની મર્યાદા વધા2વી. (પ) મિલ્ક્ત વેચાણ થકી મળવાપાત્ર આવકની મર્યાદા વધા2વી. જરૂરી હોવાનું સૂચન કરાયું છે.

આ ઉપરાંત (6) સેકશન 40 એ (3) અંતર્ગત મળતી રૂા.10,000 સુધીની ક2 2ાહત વધા2ીને રૂા.20,000 ક2વી. (7) નાણાંકીય ભ2ણા તથા લોનની ચુક્વણી અર્થે 2ોકડ 2કમ મહતમ રૂા.20,000 ની જોગવાઈ વર્ષ્ા 1984 થી લાગુ ક2વામાં આવેલ છે. આ જોગવાઈની મર્યાદા રૂા.પ0,000 ક2વી. (8) વ્યક્તિગત આવક વે2ાના દ2 ઘટાડવા. કોર્પો2ેટ ટેક્ષ્ાના પ્રવર્તમાન 22% તથા તેના ઉપ2 લાગુ સેસ તથા સ2ચાર્જ ઉમે2વાથી થતા 2પ.17% ક2તા વાર્ષ્ાિક 10 થી 1પ લાખ આવકના કિસ્સામાં વ્યક્તિગત આવક્વે2ાનો 30% થાય છે. તેમજ પ0 લાખથી વધા2ે આવકના કિસ્સામાં વિવિધ ટેક્ષ્ા તથા સ2ચાર્જને ધ્યાને લેતા 42.7પ% સુધી ટેક્ષ્ા થાય છે. (9) ભાગીદા2ી પેઢી તથા એલએલપીને લાગુ પડતાં 30% તથા 1 ક2ોડથી ઉપ2નાં કિસ્સામાં 12% સ2ચાર્જ તથા 4% સેસ વસુલવામાં આવે છે. જે વધા2ે જણાય છે. તથા ભેદભાવ દર્શાવે છે. તેથી આવા એકમોને 2ાહત આપવી ખાસ જરૂ2ી છે.

Read About Weather here

આ સાથે (10) લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ઉપ2 વસુલવામાં આવતા સુપ2 2ીચ ટેક્ષ્ા વસુલાત અર્થે ક2ાયેલ જોગવાઈ પાછી ખેંચવી. (11) ક2દાતાઓને સામાજીક સુ2ક્ષ્ાા પુ2ી પાડવી તથા સિનિય2 સીટીઝન માટે હેલ્થ ઈન્સ્યો2ન્સ સ્કિમ અમલીકૃત ક2વી. (12) પ્રધાનમંત્રી આવાસ યોજના ઈકજજ યોજનાનો લાભ લેવા માટે આવાસ ખ2ીદીની સમય મર્યાદા આગામી તા.31-3-2023 સુધી વધા2વી. (13) િ2યલ એસ્ટેટ સેકટ2ને છફશિંજ્ઞક્ષફહશતફશિંજ્ઞક્ષ જ્ઞર ઝફડ્ઢયત નો લાભ આપવો.
(14) આવાસ ધિ2ાણ અર્થે લેવાયેલ લોનના ક2 લાભની પ્રવર્તમાન રૂા.2 લાખની મર્યાદા વધા2ી રૂા.પ લાખ ક2વી. તેમ 2ાજકોટ ચેમ્બ2ના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, મંત્રી નૌતન બારસીયા, સહમંત્રી કિશોર રૂપાપરા વગેરેએ જણાવીને કેન્દ્રીય નાણામંત્રીને જરૂરી સૂચનો મોકલ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here