5 મિલ્કતો સીલ, 44.79 લાખની રિકવરી

5 મિલ્કતો સીલ, 44.79 લાખની રિકવરી
5 મિલ્કતો સીલ, 44.79 લાખની રિકવરી

વેરા વસુલાત શાખાની રિકવરી ઝુંબેશ અંતર્ગત
સેન્ટ્રલ ઝોનમાં 3 અને ઈસ્ટ ઝોનમાં 2 મિલ્કતો સીલ: સેન્ટ્રલ ઝોનમાં 12 વેસ્ટ ઝોનમાં 4 અને ઈસ્ટ ઝોનમાં 5 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ

મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે કુલ 5 મિલ્કતોને સીલ કરી તેમજ 21 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ આપી છે અને રૂ.44.79 લાખની રિકવરી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 1 માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 73 હજાર. વોર્ડ નં- 4 માં સદગુરુનગરમાં આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.62 લાખ. વોર્ડ નં- 5 માં રત્નદીપ સોસાયટીમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 7.50 લાખ. વોર્ડ નં- 7 માં જુદાજુદા વિસ્તારમાં 5-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે.

કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.95 લાખ રિકવરી. વોર્ડ નં- 8 માં ઈમ્પીરિયલ હાઇટ્સમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 85 હજાર રીકવરી. વોર્ડ નં- 9 માં યોગીનગરમાં આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 52 હજાર રિકવરી. વોર્ડ નં- 11માં મટુકી રેસ્ટોરન્ટના બાકી માંગણા સામે રૂ. 2.96 લાખ રિકવરી. વોર્ડ નં- 13માં અમરનગર મેઇન રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 86 હજારની રીકવરી. વોર્ડ નં- 14માં લક્ષ્મીવાડી વિસ્તારમાં 6-કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે.

Read About Weather here

વોર્ડ નં- 15માં ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.30 લાખની રિકવરી કરાઈ છે. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશનર કગથરા, સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here