યે શોખ બડી ચીઝ હૈ…!

યે શોખ બડી ચીઝ હૈ...!
યે શોખ બડી ચીઝ હૈ...!
૫૫ વર્ષ જુની આ વ્‍હીસ્‍કીની બહુ ઓછી બોટલો તે સમયે બજારમાં મુકવામાં આવી હતી. આ વ્‍હીસ્‍કી ચામાજાકી તરીકે ઓળખાય છે. ચીનના એક મુસાફરે તુર્કીના ઈસ્‍તંબુલ એરપોર્ટ પર જાપાનની દુર્લભ વ્‍હીસ્‍કીની એક બોટલ માટે ચાર કરોડ રૂપિયા ખર્ચી નાંખ્‍યા હોવાનો કિસ્‍સો જાણવા મળ્‍યો છે.

Visit Saurashtra Kranti Homepage here

એરપોર્ટ પર ડ્‍યુટી ફ્રી શોપમાં આ વ્‍હીસ્‍કીની બોટલ વેચવા માટે મુકાઈ હતી.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ડ્‍યુટી ફ્રી શોપમાં આ બોટલ છેલ્લા એક વર્ષથી વેચવા માટે મુકાઈ હતી. કેટલાક ગ્રાહકોને આ રેર બોટલ માટે બોલી લગાવવા માટે બોલાવવામાં આવ્‍યા હતા.

Read About Weather here

જેમાં ચીનના એક વ્‍યક્‍તિએ બીજા સાત લોકોને પાછળ છોડીને વ્‍હીસ્‍કી માટે ચાર કરોડની બોલી લગાવી હતી. બીજી તરફ વ્‍હીસ્‍કી બનાવનાર જાપાની કંપની હાઉસ ઓફ સુનટોરીએ કહ્યુ હતુ કે, આ વ્‍હીસ્‍કીમાંથી ચંદનની સુગંધ આવે છે. આ બોટલને જાપાનની મિજુનારા નામના લાકડામાંથી બનેલી ખાસ પેટીમાં રાખવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here