કાલે આકાશમાં પેચ લગાવવા પતંગ રસીયાઓમાં ભારે ઉત્સાહ

કાલે આકાશમાં પેચ લગાવવા પતંગ રસીયાઓમાં ભારે ઉત્સાહ
કાલે આકાશમાં પેચ લગાવવા પતંગ રસીયાઓમાં ભારે ઉત્સાહ

રાજકોટ: ઉત્તરાયણ પર્વ એ ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર છે.

ખુબ જ મોટા પાયે જોરશોરથી ગીતો અને ડીજેના નાદ સાથે વચ્ચે રાજયમાં સામાન્ય રીતે પંતગ પર્વની ઉજવણી થતી હોય છે પરંતુ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી પરિસ્થિતિમાં ફરેફાર આવ્યો છે. રાજકોટની પંતગ બજારમાં ખરીદી કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે.

Visit Saurashtra Kranti Homepage here

લોકોનો પંતગ ચગાવવાનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો છે પંતગ અને ફિરકીઓની સાથે સાથે પંતગ બજારોમાં અને મુખ્ય માર્કેટોમાં શેરડી, ધાણી, ચીકી વગેરે પણ બજારમાં આવી ગયા છે એટલે બજારમાં પ્રચંડ ગીરદી જોવા મળી રહી છે.

લોકો માસ્ક પહેરીને નિકળે અને તંત્રને સહકાર આપે એવી તંત્ર આશા રાખી રહયું છે. રાજકોટની પતંગ બજારમાં ઘરાકી નિકળતા વેપારીઓના ચહેરાપર ખુશાલી જોવા મળી હતી.

Read About Weather here

ઉતરાયણના તહેવારોને લઈ બજારોમાં રોનક જોવા મળી રહી છે. કાલે આકાશમાં પેચ લગાવવા પતંગ રસીયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here