ઈશા ગુપ્તાનો અનોખો ફોટોશૂટ

ઈશા ગુપ્તાનો અનોખો ફોટોશૂટ
ઈશા ગુપ્તાનો અનોખો ફોટોશૂટ
9 જાન્યુઆરી, રવિવારે ઈશા ગુપ્તાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘તમામ સાવચેતી રાખી હોવા છતાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈશા ગુપ્તાએ માત્ર વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. તેણ પેન્ટ કે બ્રા પહેરી નહોતી. ઈશા નો મેકઅપ લુકમાં જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઈશાની તસવીરો સ્પેનિશ બોયફ્રેન્ડ મેન્યુઅલે ક્લિક કરી હતી. ઈશા આ તસવીરોમાં ઘણી જ આકર્ષક લાગતી હતી. આ તસવીરો શૅર કરીને ઈશા ગુપ્તાએ કહ્યું હતું, ‘કોઈક રીતે.’ હું હાલમાં ઘરમાં જ ક્વૉરન્ટીન છું. હું થોડાં સમયમાં જ સાજી થઈ જઈશ. મહેરબાની કરીને સાવચેત કરો અને માસ્ક પહેરો.

ઈશા ગુપ્તાનો અનોખો ફોટોશૂટ ગુપ્તા

તમારી તથા અન્યની કાળજી રાખો. માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. તમને બધાને પ્રેમ.’28 નવેમ્બર, 1985માં દિલ્હીમાં જન્મેલી ઈશાના પિતા રિટાયર્ડ એર ફોર્સ ઓફિસર છે. 2007માં ઈશાએ મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું હતું.

Read About Weather here

ઈશાએ 2012માં ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ઈશાએ ‘રુસ્તમ’, ‘બાદશાહો’માં કામ કર્યું હતું. ઈશાએ છેલ્લે વેબ સિરીઝ ‘નકાબ’માં જોવામાં મળી હતી. ઈશા એક્ટર સુનીલ શેટ્ટી સાથે ‘ઇનવિઝિબલ વુમન’માં જોવા મળશે.

ઈશા ગુપ્તાનો અનોખો ફોટોશૂટ ગુપ્તા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here