મોટા નેતાઓ કોરોના સંક્રમિત

મોટા નેતાઓ કોરોના સંક્રમિત
મોટા નેતાઓ કોરોના સંક્રમિત
દેશમાં કોરોના વાઇરસની ત્રીજી લહેર આવી ગઈ છે. અમેરિકા પછી હવે ભારતમાં જ સૌથી વધારે દર્દીઓ વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ભારતમાં રોજ એક લાખથી વધુ કેસ આવી રહ્યા છે, જ્યારે અમેરિકામાં રોજ છથી સાત લાખ લોકો સંક્રમિત નોંધાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન સંક્રમણે દેશના મોટા રાજકીય નેતાઓને પણ ટાર્ગેટ કર્યા છે. આ લહેરમાં છેલ્લા 10 દિવસમાં દેશના 39 મોટા નેતા પોઝિટિવ થઈ ચૂક્યા છે. તેમાંથી ત્રણ રાજ્યના મુખ્યમત્રી, બે રાજ્યના ત્રણ ડેપ્યુટી સીએમ, પાંચ કેન્દ્રીય મંત્રી પણ સામેલ છે. 

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here