પરીક્ષા ઓનલાઈન લેવાની વિદ્યાર્થીઓની માંગ…

પરીક્ષા ઓનલાઈન લેવાની વિદ્યાર્થીઓની માંગ...
પરીક્ષા ઓનલાઈન લેવાની વિદ્યાર્થીઓની માંગ...


20 જાન્યુઆરીથી જીટીયુની સેમેસ્ટર -3ની ઓફલાઇન પરીક્ષા શરૂ થવાની છે. અત્યારે પ્રતિદિન 6000 કરતા વધુ કેસ આવી રહૃાા છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ છે અને કેટલાક વિદ્યાર્થીઓ ક્ધટેનમેન્ટ ઝોનમાંથી આવે છે.

ત્યારે ઓફલાઇન પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સંક્રમિત થાય તેવી શક્યતા રહેલી છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન યોજવા માંગ ણી કરી રહૃાા છે. કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, અત્યારે પણ અમે પરીક્ષા લઈ રહૃાા છીએ અને 20 જાન્યુઆરીથી પણ ઓફલાઇન પરીક્ષા જ યોજવાના છે.

સરકાર તરફથી ઓનલાઇન પરીક્ષા માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, સરકાર ઓનલાઇન પરીક્ષા માટે જાણ કરશે તો અમે ઓનલાઇન પરીક્ષા યોજીશું.

ગત વર્ષે કેસ વધ્યા ત્યારે ચાલુ પરીક્ષા બંધ કરી હતી. તો આ વર્ષે પણ તેનું પુનરાવર્તન થશે. GTU સરકાર પર નિર્ણય કરવાનું ઢોળે છે અને સરકાર GTU પર નિર્ણય કરવાનું ઢોળે છે.

Visit Saurashtra Kranti Homepage here

જો GTU સરકાર પર જ આધારિત હોય તો કુલપતિની જરૂર જ શું છે? આ અંગે NSUI ના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં પરીક્ષા ઓનલાઇન લેવી જોઈએ, છતાં GTU ઓફલાઇન પરીક્ષા લે અને તે દરમિયાન વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો તેની જવાબદૃારી ૠઝઞના કુલપતિની જ રહેશે.

NSUI આ મામલે GTU નો ઘેરાવો કરીને ઉગ્ર વિરોધ કરશે.કોરોનાના કેસ વધતા સ્કૂલોમાં 1 થી 9 ધોરણની સ્કૂલો ઓનલાઇન કરવામાં આવી છે અને અન્ય સ્કૂલ તથા કોલેજોને પણ ઓનલાઇન કે ઓફલાઇન ચાલુ રાખવા જેવી નિર્ણય લેવા જણાવ્યું છે.

Read About Weather here

ત્યારે GTU ની 20 જાન્યુઆરીથી શરૂ થનાર પરીક્ષા ઓફલાઇન જ લેવાશે, જેની સામે વિદ્યાર્થીઓનો વિરોધ છે. વિદ્યાર્થીઓએ કહૃાું કે, સરકાર ૠઝઞ પર છોડે છે અને ૠઝઞ સરકાર પર,બંને વચ્ચે વિદ્યાર્થીઓ પીસાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here