બ્રેકીંગ ન્યુઝ પ્રખ્યાત કોમેડિયનું શંકાસ્પદ મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તેઓ ૬૫ વર્ષના હતા અને તેમના મૃત્યુનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ આ રીતે તેમના મૃત્યુના સમાચારથી હોલીવુડ ઈન્ડસ્ટ્રી નિરાશ થઈ ગઈ છે. તેના ચાહકોમાં ભારે નિરાશા છે. અમેરિકાના પ્રખ્યાત કોમેડિયન બોબ સેગેટ જેણે દ્યણા લોકોના ચહેરા પર ખુશી લાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઘણા લોકો માટે હસવાનું કારણ હતું. તેનું ખૂબ જ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર રવિવારે રાત્રે સ્ટારનું અવસાન થયું હતું અને તેનો મૃતદેહ ફ્લોરિડામાં એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો.

નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે તેમનું ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં રિટ્ઝ-કાર્લટન ખાતે નિધન થયું હતું. તે હોટલના કર્મચારીઓ સાંજે ૪ વાગ્યાની આસપાસ હોટલના રૂમમાં જોવા મળ્યા હતા.બોબ સેગેટની મોટી ફેન ફોલોઈંગ છે.

Read About Weather here

તેણે પોતાની સ્ટેન્ડ અપ કોમેડીથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. તેમનો જન્મ ૧૭ મે ૧૯૫૬ના રોજ અમેરિકામાં જ થયો હતો. સ્ટેન્ડ-અપ કોમેડી ઉપરાંત તેણે ટેલિવિઝન શો પણ હોસ્ટ કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here