જાપાનના ટોકયોથી ૧૦૦ કિ.મી. દૂર આવેલ મિયાકે આઇસલેન્ડનો દરિયો ડેવિલ સી , ડ્રેગન ટ્રાયેંગલ , ફરમોશા ટ્રાયેંગલ અને પેસિફિક બર્મુડા ટ્રાયેંગલ તરીકે ઓળખાય છે.
![આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે દરિયો](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
૧૯૫૨ માં એક મોટી સ્ટીમર અહીં અદ્રશ્ય થઇ ગઇ . ત્યાર પછી નાની મોટી સાત બોટ અહીં ગરક થઇ ગઇ ત્યારથી આ વિસ્તાર ‘ શૈતાનના સમુદ્ર ‘ તરીકે ઓળખાવા લાગ્યું.
![આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે દરિયો](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
અહીં દરિયામાં જ્વાળામુખી હોવાનું નિષ્ણાંતો કહે છે. વળી મિથેન ગેસનો પુષ્કળ માત્રામાં જથ્થો હોવાથી તે ગમે ત્યારે ફાટી નીકળશે.
![આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે દરિયો](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Read About Weather here
અહીં તળીયેથી મિથેન ગેસના પરપોટા નીકળ્યાં કરતાં હોય છે . એકસાથે આખી બોટનો વિનાશ એક જ ધડાકામાં થઇ જાય અને તેનું પાટીયું સુદ્ધા હાથમાં ન આવે.
![આજે જાણીએ શૈતાની દરિયો (ધ ડેવિલ સી) વિશે દરિયો](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here