આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્ચા-વિચારણાં થઇ શકે છે.ફાયનાન્સને લઇને કોઇ સાથે હળવો મતભેદ થઇ શકે છે. શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરો. જોકે, આર્થિક રીતે કોઇ ખાસ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં.વ્યવસાયમાં ગતિવિધિઓ ધીમી રહી શકે છે.પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.સ્વાસ્થ્યમાં હળવો ઉતાર-ચઢાવ આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજે સમય થોડો અનુકૂળ રહેશે. તમે તમારા કોઇ ખાસ હુનરને નિખારવામાં પણ સારો સમય પસાર કરશો. સંબંધીઓ તથા મિત્રો સાથે ફોન કે ઇન્ટરનેટના માધ્યમથી મળવું સુકૂન આપશે. વિદ્યાર્થી વર્ગ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરશે.આર્થિક મુશ્કેલીઓ તથા પરેશાનીઓ સામે આવશે. ધ્યાન રાખો કે ગુસ્સા અને આવેશમા આવીને તમે કોઇ કામ ખરાબ પણ કરી શકો છો. ધન ખર્ચ કરવા છતાંય તમને શાંતિ મળી શકશે નહીં.

ઇનકમ ટેક્સ, સેલ ટેક્સ વગેરેને લગતી કોઇ ઝંઝટ ઊભી થઇ શકે છે.પરિવારના લોકોને તમારો ભરપૂર સહયોગ મળશે.સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે ખૂબ જ વ્યસ્ત દિનચર્યા રહેશે. ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ થઈને પોતાના કાર્યોને પૂર્ણ કરો. તેનાથી તમને નિર્ણય લેવામાં સરળતા રહેશે. ઉધાર આપેલાં રૂપિયા પાછા મેળવવા માટે સમય યોગ્ય છે.જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તેનાથી સંબંધ ખરાબ થવા સિવાય કશું જ અન્ય પ્રાપ્ત થઈ શકશે નહીં. સાથે જ સફળતા જલ્દી મેળવવાના ચક્કરમાં કોઇ અયોગ્ય કામ હાથમાં લેશો નહીં.વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત છે.જીવનસાથી તથા પરિવારના લોકોને તમારો ભાવનાત્મક સહયોગ મળી શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

વર્તમાન દિનચર્યાને યોગ્ય બનાવવા માટે તમારે થોડી કોશિશ કરવી પડશે. તમને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામા સમય પસાર થશે.ઘરની કોઇ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરો. ગુસ્સા અને આવેશમાં આવીને પરિસ્થિતિઓ વધારે ખરાબ થઇ શકે છે. વર્તમાન પરિસ્થિતિઓમાં પોઝિટિવ રહો.આજે વ્યવસાયને લગતા કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.ઘર-પરિવારના કાર્યોમાં સહયોગ આપવો બધાનું ધ્યાન રાખવું વાતાવરણને સુખદ બનાવશે.

નકારાત્મક વિચારોના કારણે ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

તમે તમારી મહેનત દ્વારા પરિસ્થિતિઓને તમારી અનુકૂળ બનાવી શકો છો. તમને આ મહેનતનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થઇ શકે છે. રોકાણને લગતી ગતિવિધિઓમાં ઉતાવળ ન કરો. ધર્મ-કર્મ સાથે જોડાયેલા મામલે પણ તમારું યોગદાન રહેશે.નજીકના સંબંધીઓ સાથે વારસાગત પ્રોપર્ટીને લગતો કોઇ વાદ-વિવાદ વધી શકે છે. તમારા વિચલિત મન ઉપર કાબૂ મેળવો. કોઇપણ નિર્ણય લેતી સમયે માનસિક સ્થિતિને સ્થિર રાખો.વેપારમાં વર્તમાનમાં જેવું ચાલી રહ્યું છે તેમાં જ સંતુષ્ટ રહો.પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજનો દિવસ મહિલાઓ માટે વિશેષ અનુકૂળ રહેશે. તેઓ પોતાની ક્ષમતા અને પ્રતિભા દ્વારા કોઇ વિશેષ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. પ્રોપર્ટીને લગતા કોઇ ગંભીર મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થઈ શકે છે. જેનું પરિણામ પોઝિટિવ આવશે.આ વાતનું પણ ધ્યાન રાખો કે ભાવનાઓમાં આવીને કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં. પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર જાળવી રાખે, વધારે અંકુશ લગાવશે તો તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે.આજે પરિસ્થિતિઓ થોડી અનુકૂળ રહી શકે છે.લગ્ન સંબંધ મધુર રહેશે.ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન રહી શકો છો.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

તમે તમારી યોજનાબદ્ધ તથા ડિસિપ્લિન કાર્યપ્રણાલી દ્વારા અનેક કામ યોગ્ય રીતે કરી શકશો. રાજનૈતિક સંબંધ મજબૂત થશે તથા લાભદાયક પણ રહેશે. બાળકોના કરિયરને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી ખૂબ જ સુકૂન અને રાહત મળી શકે છે.ક્યારેક તમે તમારા સ્વભાવમા ચીડિયાપણુ અને ડિપ્રેશન જેવી સ્થિતિ અનુભવ કરી શકો છો. ધૈર્ય જાળવો. વર્તમાન પરિસ્થિતિઓની નકારાત્મક અસર તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વેપારમાં પલ્બિક રિલેશન તથા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરો.ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.તમારી અંદર ઊર્જા અને આત્મબળની ખામી રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

દિવસનો મોટાભાગનો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર થશે. માનસિક સુકૂન પણ મળશે. ઘરના વાતાવરણને સુખદ જાળવી રાખવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. કોઇ વિશેષ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં થશે.

બાળકો ઉપર વધારે અંકુશ ન રાખો. તેમની સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવો તેમના મનોબળને વધારશે. કોઇપણ સમસ્યાનો ઉકેલ શોધવામાં અનુભવી વ્યક્તિની સલાહ લો.જમીનની ખરીદદારીને લગતું કામ આગળ વધી શકે છે.જૂની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ શકે છે.લોહીને લગતું ઇન્ફેક્શન થવાની શક્યતાઓ છે.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

ભાગ્યવાદી હોવાની જગ્યાએ કર્મ પ્રધાન થવું તમને વધારે પોઝિટિવ બનાવશે. કેમ કે, કર્મથી જ ભાગ્યને બળ મળે છે. કોઇ પારિવારિક સભ્યના લગ્નને લગતી વાતચીત પણ ચાલી શકે છે.કોઇ બહારના વ્યક્તિની દખલ તમારા ઘર-પરિવારમાં થવા દેશો નહીં. ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ તમારી માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે વ્યવસાયને લગતા મોટાભાગના કામ ઘરેથી જ પૂર્ણ થઈ શકે છે.

પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

તમે તમારા વ્યક્તિગત તથા રસના કાર્યોમાં મોટાભાગનો સમય પસાર કરશો. તેનાથી તમારી અંદર નવી ઊર્જાનો સંચાર થશે. તમે કોઇપણ પરિસ્થિતિમાં સંતુલન જાળવી રાખશો.સંબંધીઓ તથા ઘનિષ્ઠ વ્યક્તિઓ સાથે સંબંધિત કોઇ અપ્રિય ઘટના ઘટવાથી મનમાં નિરાશા રહેશે. રૂપિયા-પૈસાના મામલે કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. આ સમયે બહાર અવર-જવર કરવાની જગ્યાએ ઘરમા રહેવું જ યોગ્ય છે.વ્યવસાયમા ઇન્ટરનેટ અને ફોનના માધ્યમથી પલ્બિક રિલેશનને વધારે મજબૂત બનાવો.પતિ-પત્ની બંને મળીને ઘર-પરિવારની દેખરેખને લગતી ગતિવિધિઓ ઉપર ચર્ચા વિચારણાં કરશે.ઉધરસ, તાવ અને વાઇરલ જેવી પરેશાની રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે તમારા જીવનમાં કોઇ અપ્રિય ઘટના ઘટી શકે છે. જેની પોઝિટિવ અસર ઘરના બધા જ લોકો ઉપર પડી શકે છે. કોઇ સમાજ સેવી સંસ્થા પ્રત્યે સહયોગની ભાવના પ્રબળ થશે અને આવું કરવાથી તમને માનસિક અને આત્મિક સુકૂન મળશે.આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઇ તમારો નજીકનો સંબંધી કે મિત્ર ઇર્ષ્યાની ભાવનાથી તમારી છાપ ખરાબ કરવાની કોશિશ કરી શકે છે. કોઇપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તેના બધા સ્તર અંગે વિચાર કરી લો.વેપારમાં આર્થિક મામલે વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.જીવનસાથીને સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી હોવાથી પારિવારિક વ્યવસ્થા થોડી અસ્તવ્યસ્ત રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

કોઇ નજીકના સંબંધી સાથે કોઇ વિશેષ મુદ્દા ઉપર ગંભીરતાથી વાતચીત થશે. તેનું પોઝિટિવ પરિણામ પણ મળી શકે છે. જો ભવન નિર્માણને લગતું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેને લગતી કોઇ મહત્ત્વપૂર્ણ યોજના કે નિર્ણય લઈ શકો છો.કોઇ ગેરસમજના કારણે મનમાં શંકા કે નિરાશાની સ્થિતિ રહેશે. તમારા વિચારોમા સ્થિરતા અને ધૈર્ય જાળવી રાખો. પડકારનો સામનો કરો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપે.કાર્યક્ષેત્રમાં વધારે સમજણ અને દૂરદૃષ્ટિથી કામ લેવાની જરૂરિયાત છે.પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.થાક અને અનિદ્રાની પરેશાની અનુભવ થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here