આજના ઇવેનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.5 રાજ્યમાં 7 તબક્કામાં મતદાન, શરૂઆત 10 ફેબ્રુઆરીએ યુપીથી; 10 માર્ચે પરિણામ

કુલ 690 બેઠકો છે, કુલ મતદારો 18.34 કરોડ- મહિલા મતદારો 8.55 કરોડ; 24.9 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે

Visit Saurashtra Kranti Homepage here

2.જે લોકો મતદાન કેન્દ્ર જઈને મત નહીં આપી શકે, તેના ઘરે જઈને ચૂંટણી પંચ વોટિંગ કરાવશે; પાંચ રાજ્યોમાં આ સુવિધા મળશે

ચૂંટણી પંચે એક નવી ઘોષણા કરીને બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને કોરોનાવાયરસથી સંક્રમિત લોકોના ઘરે વોટ કરવાની સુવિધા પહોંચાડવામાં આવશે. 

3.રાજ્ય સરકાર ઊંઘતી રહી ને ઓમિક્રોન ઘૂસી ગયો, વિદેશી મુસાફરો અંગે સતર્ક ન રહેતાં કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ

સરકારને ડેલ્ટાની ચિંતા હતી, પરંતુ ઓમિક્રોન વેરિયન્ટ સ્પ્રેડ થવા માંડ્યો

4.અમદાવાદની 3, વડોદરાની 2 અને સુરતની 2 મળી કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કિમ મંજૂર, લોકોના રહેઠાણ અને બાગ-બગીચાનું નિર્માણ થશે

અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – એક ફાઇનલ ટીપી સ્કીમ

5.કટપ્પા’ સત્યરાજ કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ, ‘તારક મહેતા’નો ‘બાઘા’ તન્મય વેકરિયા અને સિંગર અરિજિત સિંહ, એક્ટર મહેશ બાબુ પણ પોઝિટિવ

તારક મહેતાનો ‘બાઘા’ ઉર્ફે તન્મય વેકરિયા કોરોના પોઝિટિવ, ‘હેરાફેરી’ના ડિરેક્ટર પ્રિયદર્શન પણ કોરોના સંક્રમિત થતાં હોસ્પિટલમાં દાખલ, યુટ્યુબર આશિષ ચંચલાની પણ કોરોના પોઝિટિવ

6.કેપ્ટન કૂલે પાકિસ્તાની બોલર રઉફને ઓનોખી રીતે સન્માનિત કર્યો, પ્લેયરે ભાવુક પ્રતિક્રિયા આપતાં કહ્યું-7 નંબરે બધાનાં દિલ જીત્યા

અમારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કોઈને પ્રોમિસ કરે છે તો તે નિભાવે પણ છે- રાધાકૃષ્ણન

7.કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને આરતી-જાપ કર્યાં; કહ્યું-વિશ્વ કોરોના સંકટમાંથી બહાર આવે તેવી પ્રાર્થના કરી

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શનિવારે સવારે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની આરતીમાં હાજરી આપી હતી. 

8.એશિઝમાં દર્શકો ઇંગ્લેન્ડના પ્લેયર્સ સામે ભડક્યા, કહ્યું- સ્ટોક્સ, તું તો જાડો થઈ ગયો છે; બેયરસ્ટો તારાં કપડાં ઉતારી દે

ઇંગ્લેન્ડ ટીમના ડાયરેક્ટર પણ દર્શકોની વાતો સાંભળી સ્તબ્ધ થઈ ગયા

9.અમદાવાદ શહેરમાં 25 હજાર અને જિલ્લામાં 2100થી વધુ કોરોનાના દર્દીઓને એક સાથે સારવાર આપી શકાશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાની કામગીરી અને આગોતરી તૈયારીની સમીક્ષા કરી

Read About Weather here

10.અમદાવાદની 51 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2510માંથી 2405 બેડ ખાલી, માત્ર એક જ દર્દી વેન્ટિલેટર પર

ખાનગી હોસ્પિટલોમાં કુલ 2510 બેડમાંથી હાલમાં 105 બેડ ભરાયાં છે અને 2405 બેડ ખાલી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here