14 કિગ્રા. અખાદ્ય ખોરાકનો નાશ

14 કિગ્રા. અખાદ્ય ખોરાકનો નાશ
14 કિગ્રા. અખાદ્ય ખોરાકનો નાશ

મનપાની ફૂડ શાખા દ્વારા કરાઇ કામગીરી
6 ફૂડ બિઝનેશ ઓપરેટરની ચકાસણી કરાઇ, મિકસ દૂધના બે નમૂના લેવાયા

મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સેફટી સ્ટાર્ન્ડડ એકટ-2006 મુજબ રામકૃષ્ણ મેઇન રોડ પર આવેલ શિવ શકિત ડેરી અને મંગળા મેઇન રોડ પર આવેલ વિશાલ ડેરીમાંથી મિકસ દૂધ લુઝના નમુના લેવાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરપાલિકાના મેઘાણી રંગભવન પાસે ભકિતનગર સર્કલ, 80 ફૂટ રોડ, કાન્તા વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં આવેલી ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.

Read About Weather here

જેમાં 26 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન 3 પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ તેમજ 14 કિગ્રા. વાસી અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here