આટકોટ :પોલીસ વડા બલરામ મીણાના અધ્યક્ષ સ્થાને પરેડ ઇન્સપેક્શન તેમજ વૃક્ષારોપણ કરાયું

આટકોટ :પોલીસ વડા બલરામ મીણાના અધ્યક્ષ સ્થાને પરેડ ઇન્સપેક્શન તેમજ વૃક્ષારોપણ કરાયું
આટકોટ :પોલીસ વડા બલરામ મીણાના અધ્યક્ષ સ્થાને પરેડ ઇન્સપેક્શન તેમજ વૃક્ષારોપણ કરાયું

આટકોટ પોલીસ સ્ટેશને જિલ્લા પોલીસ વડા બલરામ મિણાના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સપેક્શન આવ્યું હતું. પીઆઇ કેજી રાણાએ એસપી મીણા સાહેબનું સ્વાગત કર્યું હતું.

Read National News : Click Here

તેમજ આટકોટના પી.એસ.આઇ કે.પી. મેતા તેમજ આટકોટ પોલીસ જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી.

આટકોટ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં એસ.પી. ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

આટકોટ પોલીસ સ્ટેશનના જવાનોને કોઈ મુંજવણ પ્રશ્ર્ન હોય તો જણાવો અને વધુ હાલમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોય ત્યારે લોકોને મોઢે માસ્ક, સોશિયલ ડીસ્ટન રાખવા અપીલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here