મોટામવા પ્રા.શાળામાં કાલે સર્વરોગ નિદાન કેમ્પ

મોટામવા પ્રા.શાળામાં કાલે સર્વરોગ નિદાન કેમ્પ
મોટામવા પ્રા.શાળામાં કાલે સર્વરોગ નિદાન કેમ્પ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મવડી નગર પરિવાર દ્વારા આયોજન

કોરોનાની મહામારી દરમિયાન સમાજમાં ધંધાકીય મંદીને કારણે સમાજની આર્થિક સ્થિતિ ઘ્યાનમાં લઈ દેશભક્ત સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તદ્દન ફ્રી માં સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મવડી નગર પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેમ્પમાં ડાયાબિટીસ, બીપી, જેવા રોગો(ફિઝિશિયન), હાડકાને લગતા રોગો, સ્ત્રીરોગ તેમજ દાંતની બીમારી જેવા રોગોની નિષ્ણાંતો દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. કેમ્પ તા.9 રવિવાર સવારે 9 થી.12 મોટા મવા ગામ પ્રાથમિક શાળા રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

આ કેમ્પમાં જાણીતા ડો. કલ્પેશ ભાઈ રાણપરીયા, ડો. બીપીનભાઈ કાનાણી, ડો.દુર્ગેશ ભાઈ કાપડિયા ડો. હિમાંશી સોજીતા. ડો. જસ્મીના ધવલ વડાલીયા સેવા આપનાર છે.

Read About Weather here

વધુ માહિતી માટે ડો. જે.ડી. પટેલ, 9879148550, અનીષભાઈ બેચરા 9426247612, વિજય ભાઈ વસોયા 9925151046, હાર્દિકભાઈ ભરડવા 8460201243 સંપર્ક કરવાનો રહેશે. તેમ જયેશ સંઘાણી, (પ્રચાર પ્રમુખ. રાજકોટ મહાનગર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here