ખોટી નોટ બનાવતી ટોળકી ઝડપાય

ખોટી નોટ બનાવતી ટોળકી ઝડપાય
ખોટી નોટ બનાવતી ટોળકી ઝડપાય
કૈલાભઠ્ઠા ખાતે એક ઘરમાં નકલી નોટ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. પોલીસે દરોડો પાડીને ૭ લોકોની ધરપકડ કરી લીધી છે તથા ૬ લાખ ૫૯ હજારની નકલી નોટો જ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ક્રાઈમ બ્રન્ચે શુક્રવારે ગાઝિયાબાદના કૈલાભઠ્ઠા ખાતેથી નકલી નોટો છાપનારી ટોળકીનો ખુલાસો કર્યો છે. આ ટોળકીએ ૮ મહિનામાં આશરે ૧૭ લાખ રૂપિયાની નકલી નોટો છાપી નાખી હતી. આ ટોળકીના સદસ્યોએ આશરે ૧૧ લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરી દીધી છે.

આ ટોળકીના સદસ્યો યુટ્યુબમાંથી શીખીને નકલી નોટો બનાવી રહ્યા હતા. સીઓ સદર આકાશ પટેલના કહેવા -માણે આ ટોળકી કૈલાભઠ્ઠા ખાતે ૮ મહિનાથી સક્રિય હતી.
બાતમીના આધારે પોલીસ ટીમના એક સદસ્યએ ત્યાં જઈને નકલી નોટો લેવાનો સોદો કર્યો હતો અને આ ટોળકીનો ભાંડો ફૂટ્યો હતો.

Read About Weather here

ચમન કોલોની નિવાસી આઝાદ આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર હતો અને નોટો છાપવાનું કામ કૈલાભઠ્ઠા નિવાસી યુનૂસના ઘરે ચાલી રહ્યું હતું. આઝાદ, સોનુ અને યુનૂસ ત્યાં નોટોનું છાપકામ અને ફિનિશિંગ કરતા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here