1. મુખ્યમંત્રીના બંગલે કોર કમિટીની બેઠક શરૂ, થોડીવારમાં જ નવા કડક નિયંત્રણો આવશે
મુખ્ય સચિવે મ્યુનિ. કમિશનરો અને કલેક્ટરો સાથે સતત બે દિવસ સુધી બેઠક યોજી
Visit Saurashtra Kranti Homepage here
2.જે ફ્લાયઓવર પર મોદીનો કાફલો ફસાયો હતો ત્યાંથી માત્ર 50 કિમી દૂર સતલજ નદીમાંથી મળી આવી શંકાસ્પદ બોટ, તપાસ શરૂ
પંજાબના ફિરોઝપુરમાં બે દિવસ પહેલાં વડાપ્રધાન મોદીનો કાફલો ફસોયો હતો.
૩.ત્રીજી લહેરમાં સંક્રમિત થયા છો તો શું કાળજી રાખશો? કેવો આહાર લઈ શકાય? જાણો નિષ્ણાત ડોક્ટર પાસેથી
કોરોના સંક્રમણ વધતા સરકાર માટે નવા પડકારો ઊભા થયા છે, વિશ્વભરમાં થયેલો સંશોધનના આધારે ક્વોરન્ટીનના નિયમોમાં ફેરફાર
4.અમદાવાદમાં 10 ડોમમાં કોરોના ટેસ્ટ માટે લાઇન લાગી, ખાનગી લેબમાં ટેસ્ટિંગ માટે સૌથી વધુ ભીડ
અમદાવાદમાં 10થી વધુ ખાનગી લેબ કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં ટેસ્ટિંગ માટે લાઈનો જોવા મળી
5.વેક્સિનના બંને ડોઝ લેનારા લીલિયાના અંટાળિયાના આધેડનું કોરોનાથી મોત, મૃતકને ફેફસાની બીમારી અગાઉથી હતી
અમરેલી જિલ્લામાં વધુ 7 પોઝિટિવ કેસ જેમાંથી 6 અમરેલી શહેરમાં
6. અમારા CMને થેંક્સ કહેજો… ત્રીજી લહેરમાંથી હવે જીવતા બચી શકીશું’
વાઇબ્રન્ટ સમિટ, પતંગોત્સવ, ફ્લાવર શો જેવા તમામ કાર્યક્રમ રદ, કોરોનાના 4 હજાર કેસ આવતાં જ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો
7.ફેશન શોમાં ઉર્વશી રાઉતેલાએ 15 લાખના આઉટફિટ પહેર્યાં, આકર્ષક અદા પર ચાહકો ફિદા
ઉર્વશી રાઉતેલાએ ફેશન શોની કેટલીક તસવીરો શૅર કરી
8. કરીના કપૂર ફ્રેન્ડ રિયા સાથે શું વાતો કરે છે? એક્ટ્રેસે સ્ક્રીનશોટ શૅર કર્યો
કરીના કપૂર તથા રિયાએ ફૂડ અંગે વાતો કરી હતી
9.ગુજરાતમાં 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ, હજુ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે, 9મી જાન્યુઆરીથી ઠંડીનું જોર વધશે
આગામી 48 કલાકમાં પવનની દિશા બદલાતા રાજ્યમાં વરસાદથી રાહત મળશે
Read About Weather here
10.પોલીસે ફેન્સી નંબર પ્લેટ અને કાળા કાચવાળી કાર રોકી, દંડનું જણાવતા ‘આ કાર MLAની છે, તમે રોકી ન શકો’ કહી 2 શખસો ભાગી છૂટ્યા
ડિસેમ્બરના રોજ એરપોર્ટ પોલીસ થર્ટી ફર્સ્ટને લઇ બામણબોર ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતી, MLA ગુજરાત લખે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here