મરાઠી રાબડી દેવી કહેનાર ભાજપ કાર્યકરની અટકાયત

મરાઠી રાબડી દેવી કહેનાર ભાજપ કાર્યકરની અટકાયત
મરાઠી રાબડી દેવી કહેનાર ભાજપ કાર્યકરની અટકાયત

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીનાં પત્નીને

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનાં ધર્મપત્ની રશ્મિ ઠાકરેને મરાઠી રાબડી દેવી ગણાવતું ટ્વીટ કરનાર ભાજપનાં સોશિયલ મીડિયા સેલનાં એક સભ્યની મુંબઈ પોલીસે અટકાયત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જીતેન ગજેરીયા નામના ભાજપ કાર્યકરે રશ્મિ ઠાકરેનો ફોટો મુકીને તેનું મથાળું મરાઠી રાબડી દેવી એવું આપ્યું હતું. આ ટ્વીટ થી રાજ્યભરમાં ભારે વિવાદ ઉભો થયો હતો. આથી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચનાં સાઈબર સેલ દ્વારા ભાજપ કાર્યકરની અટકાયત કરવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

Read About Weather here

ભાજપનાં કાર્યકરે અજીત પવાર ઉપર પણ કટાક્ષ કર્યા હતા. જીતેન ગજરીયા મુંબઈનો જ રહેવાસી છે. તેના વિવાદાસ્પદ ટ્વીટ બાદ મહારાષ્ટ્ર મહિલા પંચે ગુરૂ ખાતાને પત્ર લખી તાત્કાલિક પગલા લેવાની માંગણી કરી હતી. મહારાષ્ટ્ર ભાજપનાં પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પક્ષનાં કાર્યકરોને કાળજી રાખવા આદેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here