સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની તાલીમ

સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની તાલીમ
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની તાલીમ

ડાંગમાં એક દિવસીય તાલીમનું આયોજન

જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત ડાંગ જિલ્લામાં આપતિ પહેલા, દરમ્યાન અને આપતિ પછી જરૂરી લેવાના થતા પગલા વિષય પર એક દિવસીય તાલીમ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આહવા ખાતે યોજાઈ.

Read National News : Click Here

જેમાં સહરક્ષણ અધિકારી એસ.ડી. સોરઠીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી તાલીમ દરમ્યાન માસ્ટર તાલીમ તજજ્ઞ ત્રિલોકભાઈ ઠાકર દ્વારા થીયરીકલ અને પ્રેક્ટીકલ સાથે આપતિનાં પ્રકારની વિસ્તૃત માહિતીની સમજ અપાઈ હતી.

Read About Weather here

જેમાં અકસ્માત સમયે કઈ બાબતોની સાવચેતી રાખવી તે સમજાવ્યું હતું. આવી રીતે અલગ-અલગ વક્તા જીજ્ઞેશ ચૌધરી, ચિંતન પટેલ માહિતી આપી હતી. તાલીમ કાર્યક્રમનું સંચાલન સુરક્ષા અધિકારી દિવ્યેશ એમ.વણકરે અને દાનીયેલ ગામીતે આભાર વિધિ વ્યક્ત કરી હતી.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here