આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.તમે મલ્ટિપ્લેક્સ સહિતના મનોરંજક સ્થળો પર ઘરેથી ખાણીપીણીની વસ્તુ લઈને જઈ શકો છો

તાજેતરમાં અચાનક એક સમાચાર વહેતા થયા કે હવેથી લોકો મલ્ટિપ્લેક્સમાં ખાણીપીણીની ચીજવસ્તુ લઈ જઈ શકશે.

Visit Saurashtra Kranti Homepage here

2.અમારા CMને થેંક્સ કહેજો… ત્રીજી લહેરમાંથી હવે જીવતા બચી શકીશું’

વાઇબ્રન્ટ સમિટ, પતંગોત્સવ, ફ્લાવર શો જેવા તમામ કાર્યક્રમ રદ

કોરોનાના 4 હજાર કેસ આવતાં જ ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો

3.નાસભાગમાં 13ના મોત બાદ ડરનો માહોલ, ભક્તોમાં 30 ટકાનો ઘટાડો, સવારે અને બપોરે થાય છે ભક્તોની ભીડ

જે જગ્યાએ દુર્ઘટના બની તે જગ્યા પર જરા પણ ભીડ જોવા ન મળી

4.ઝંડો ફરકાવવાના વીડિયોમાં ચીને કર્યો હતો ફિલ્મી કલાકારોનો ઉપયોગ, એક વેબ પોર્ટલે કર્યો દાવો

ઝંડો ફરકાવવાનો વીડિયો સામે આવ્યા વિબો પર કોઈ ચીની નાગરિકે સવાલો કર્યા હતા

આ મામલાએ તૂલ પકડ્યું તે સાથે જ તેઓએ તમામ વિબો એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા

5.અમદાવાદમાં હોસ્પિટલ કરતા હોમ આઈસોલેશનમાં કોરોનાના વધુ દર્દીઓ, મોટાભાગના દર્દીઓ ઘરમાં જ ટ્રીટમેન્ટ મેળવી રહ્યા છે

કોરોનાના લક્ષણો જણાતા દર્દી ફોનથી ડોક્ટરને ઘરે બોલાવીને ટેસ્ટિંગ કરાવે છે

6.કંપનીમાં સીનિયરે ‘તમને મેં નોકરી અપાવી છે, મારા માટે પર્સનલી શું કરશો?’ કહી ગળામાં હાથ નાખી છેડતી કરી હતી

દ્વિઅર્થી ભાષામાં અવારનવાર બિભત્સ માંગણી કરી હેરાન કરતો હતો

7.બંને ડોઝ લેનારાઓને જ પોલિંગ બૂથમાં એન્ટ્રી આપવાની તૈયારી, ચૂંટણી પંચ અને હેલ્થ એક્સપર્ટ્સની મીટિંગમાં થઈ ચર્ચા

ડિસેમ્બરે પણ મળી હતી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની મીટિંગ, દેશના પાંચ રાજ્યોમાં આગામી બે મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી થવાની છે

8.દિયર સાથે કારમાં હોસ્પિટલ જતી વખતે ત્રણ લોકો અંગત અદાવતમાં અપહરણ કરી જંગલમાં લઈ ગયા

દિયરને માર મારીને, મોબાઇલ લૂંટી બાઇક ઉપર બેસાડીને છોડી દેવાયો

મહિલા 10 કિમી દૂર ડુંગરાળ જંગલપટ્ટી વિસ્તારમાં કારમાંથી મળી

9. મહિલાનો વીડિયો બનાવતો હોવાની શંકાએ 4 સંતોએ સેવકને ફટકાર્યો; એક સંતે પકડ્યો ત્રણે ઢોરમાર માર્યો

સેવક પ્રમોદ સ્વામી જૂથનો હોવાથી પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના સંતોએ માર માર્યાનો આક્ષેપ

એક સંતે પકડી રાખ્યો, અન્ય ત્રણે સેવકને ઢોર માર માર્યો, પોલીસ ફરિયાદ ન નોંધાઈ

Read About Weather here

10.4.14 કરોડ LED વિતરણ સાથે ગુજરાત દ્વિતીય ક્રમે, દર વર્ષે ખર્ચમાં 2153 કરોડની બચત

દેશની ટૉપ મેનેજમેન્ટ સંસ્થા IIM-અમદાવાદની લીડરશિપ કેસ સ્ટડીમાં સામેલ

પાટનગરમાં જ દીવા તળે અંધારુ: સૌથી ઓછું 3.36 લાખ જ્યારે 43.48 લાખ સાથે સુરતમાં સૌથી વધુ LEDનું વિતરણ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here