મહાવેક્સિનેશન અભિયાનનો સફળતાપૂર્વક પ્રારંભ

મહાવેક્સિનેશન અભિયાનનો સફળતાપૂર્વક પ્રારંભ
મહાવેક્સિનેશન અભિયાનનો સફળતાપૂર્વક પ્રારંભ

10 દિવસમાં વેક્સિનેશન પૂર્ણ કરવાનો અંદાજ

મહાનગરપાલિકા દ્વારા રોજ 50 થી વધુ શાળામાં વેક્સિનેશન કરાશે

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં 15 થી 18 વર્ષનાં બાળકો માટે રસીકરણ અભિયાનની સફળ શરૂઆત કરવામાં આવી છે. 100 ટકા સફળતા પ્રાપ્ત કરી શકાય તે માટે અથાગ મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે.

Read About Weather here

તમામ શાળામાં અંદાજીત 10 દિવસમાં વેક્સિનેશન કાર્ય પૂર્ણ કરવાની નેમ ધરાવે છે. જેથી દરરોજ 50 થી વધુ શાળાઓમાં વેક્સિનેશન કાર્યનો સફળ પ્રારંભ કરવામાં આવ્યો છે. વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં પણ આ અભિયાન પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 થી 15 દિવસમાં સંપૂર્ણ અભિયાન પૂર્ણ કરવા તમામ સરકારી વિભાગો અને શાળાઓ કટીબધ્ધ છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here