ધો-9 થી 12 નાં વિદ્યાર્થીઓની દ્વિતીય એકમ કસોટી હાલ મોકૂફ

ધો-9 થી 12 નાં વિદ્યાર્થીઓની દ્વિતીય એકમ કસોટી હાલ મોકૂફ
ધો-9 થી 12 નાં વિદ્યાર્થીઓની દ્વિતીય એકમ કસોટી હાલ મોકૂફ

કોરોના વેક્સિનેશન ચાલતું હોવાથી રાજ્ય સરકારની જાહેરાત

ગુજરાતમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધો-9 થી 12 નાં વિદ્યાર્થીઓની દ્વિતીય એકમ કસોટી હાલ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને રાજ્ય સરકારનાં નિર્ણયની સતાવાર જાણ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારી શાળાઓમાં 15 થી 18 વર્ષનાં વિદ્યાર્થીઓનું કોરોના વેક્સિનેશન થઇ રહ્યું છે. એ ધ્યાનમાં લઈને અત્યારે કસોટી મુલતવી રાખવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ અગાઉ દ્વિતીય એકમ કસોટીની તા.7 અને 8 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી.

Read About Weather here

પણ રસીકરણ શરૂ થઇ ગયું હોવાથી કસોટી મોકૂફ રાખવી પડી છે. હવે પછી કસોટી ક્યારે લેવાશે એ વિશે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તારીખ હવે પછી નક્કી કરાશે. એવું શાળાઓને કહી દેવામાં આવ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here