વિદ્યાર્થીને થપ્પડ મારતા પિતાએ સ્કુલે જઈને શિક્ષકને ગોળી મારી દીધી

વિદ્યાર્થીને થપ્પડ મારતા પિતાએ સ્કુલે જઈને શિક્ષકને ગોળી મારી દીધી
વિદ્યાર્થીને થપ્પડ મારતા પિતાએ સ્કુલે જઈને શિક્ષકને ગોળી મારી દીધી
રાજસ્થાનનાં ભરતપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહિયાં એક સ્કૂલમાં વિદ્યાર્થી લેસન કરીને નહીં આવતા શિક્ષકે વિદ્યાર્થીને ઝાપટ ઝીંકી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવની વિદ્યાર્થીએ ઘરે જઈને તેના પિતાને વાત કરી. તેના પિતા ગુસ્સે થઇને બંદૂક લઈને સ્કુલે પહોંચ્યા અને શિક્ષકને ગોતીને તેની પર ગોળી ચલાવી.

Read About Weather here

બન્યું એવું શિક્ષક તો બચી ગઈ પણ સ્કૂલ સંચાલકની પત્નીને ગોળી હાથમાં લાગી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here