ફ્રીડમ 2 વોક અને ફ્રીડમ 2 સાયકલ ચેલેન્જનું આયોજન

ફ્રીડમ 2 વોક અને ફ્રીડમ 2 સાયકલ ચેલેન્જનું આયોજન
ફ્રીડમ 2 વોક અને ફ્રીડમ 2 સાયકલ ચેલેન્જનું આયોજન

સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે
જે શહેરના સૌથી વધુ નાગરિકો ભાગ લેશે અને ભાગ લેનાર નાગરિકો દ્વારા સૌથી વધુ ડિસ્ટન્સ રેકોર્ડ કરશે તે શહેરને સન્માનિત કરાશે
આ ચેલેન્જમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા (સ્ટેપ્સ):
સ્ટેપ એ: ઉપર જણાવેલ સાયકલિંગ ચેલેન્જ અથવા વોકિંગ ચેલેન્જની લિંક પર ક્લીક કરીને પોતાનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવું.
સ્ટેપ બી: રજીસ્ટર કરતા જ ફ્રીડમ 2સાયકલ કેમ્પેઇન રાજકોટ અથવા ફ્રીડમ 2 વોક કેમ્પેઇન રાજકોટનું પેજ ખુલશે. તે પેજ ઉપર શહેરના કેમ્પેઇનમાં જોઈન ચેલેન્જ પર ક્લીક કરીને જોડાવું.
સ્ટેપ સી: ચેલેન્જમાં જોડાયા બાદ, તિિંફદફ અથવા લજ્ઞજ્ઞલહય રશિં જેવી, એપ્લિકેશન થકી ડિવાઇસને કનેક્ટ કરવું.
સ્ટેપ ડી: રોજની સાયકલિંગ અથવા વોકિંગને લગત એકટીવીટીને તિિંફદફ અથવા લજ્ઞજ્ઞલહય રશિં જેવી, એપ્લિકેશન પર રેકોર્ડ કરવી. (01 જાન્યુઆરી થી 26 જાન્યુઆરી સુધી

કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ હેઠળના સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા. 1-1 થી તા.26-1 સુધીના સમયગાળા દરમ્યાન ફ્રીડમ 2 વોક અને ફ્રીડમ 2 સાયકલ ચેલેન્જનું આયોજન કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ચેલેન્જમાં રાજકોટ સહીત સમગ્ર દેશના 75થી વધુ સ્માર્ટ સિટી ભાગ લઇ રહ્યા છે, તેમ માન. મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું

અને આ ચેલેન્જમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા (સ્ટેપ્સ)ની પણ માહિતી આપી હતી. આ ચેલેન્જના ભાગ રૂપે નિર્ધારિત સમયગાળામાં જે પણ શહેરમાંથી સૌથી વધુ નાગરિકો આ ચેલેન્જમાં ભાગ લેશે તે શહેરને કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સન્માનિત કરવામાં આવશે.

આ ચેલેન્જના ભાગરૂપે નાગરિકો નીચે જણાવેલ લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તા.1-1 થી તા.26-1 સુધી વોકિંગ અથવા સાયકલિંગ કરીને પોતાનું યોગદાન આપવાનું રહેશે.

Read About Weather here

આ ચેલેન્જમાં જે શહેરના સૌથી વધુ નાગરિકો ભાગ લેશે અને ભાગ લેનાર નાગરિકો દ્વારા સાયકલિંગ કે વોકિંગમાં સૌથી વધુ ડિસ્ટન્સ રેકોર્ડ કરવામાં આવશે તે શહેરને સન્માનિત કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here