દરરોજ પસાર થતાં સેંકડો રાહદારીઓની હાલત દયનીય

દરરોજ પસાર થતાં સેંકડો રાહદારીઓની હાલત દયનીય
દરરોજ પસાર થતાં સેંકડો રાહદારીઓની હાલત દયનીય

મવડી ચોકડી પાસે રસ્તાની હાલત ખરાબ

મવડી ચોકડી થી બાપાસીતારામ ચોક સુધીના રસ્તાની હાલત ખરાબ હાલતમાં છે, છેલ્લા ઘણા સમયથી રસ્તામાં સમારકામનું કામ ચાલુ હતું. પરંતુ અંતે જે સે થે જેવી હાલતમાં આ રસ્તા થઇ જાય છે. નક્કી લાગી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રસ્તાના સમારકામમાં આંખ આડા હાથ થઈ રહ્યા છે. આ વિકટ પરિસ્થિતિથી દુકાનદારો અને લોકો કંટાળી ગયા છે. આવા બિસ્માર રોડની હાલતથી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. એનું સમારકામ જરૂરી છે.

એસી ફુટનો રોડ તાત્કાલિક કરવામાં આવે તથા કણકોટ રોડ પર પાણીના ટાંકા સામે નીકળતો માર્ગ તાત્કાલિક ડામર રોડ કરવામાં આવે તો ખેડૂતોને રાહત થઈ શકે તેમ છે.

મવડી રોડ પર ગ્રીન પાર્કની બહાર અને ત્યાંથી લઇને મોવડી ચોકડી સુધી ખડકાતા વાહનોના આડેધડ પાર્કિંગ અને અનેક વાહન ચાલકોને મુશેકલીમાં મૂકી દે છે તો તંત્ર આ બધી બાબતે મૌન સેવી રહ્યું છે પાળ ગામના પ્રવેશ કરતા જખરાપિર મંદિર પહેલા પુલ આવે એ જર્જરીત હાલતમાં છે.

Read About Weather here

આ પુલમાં કોઈપણ જાતની રેલિંગ નથી રાવકીના ઉદ્યોગકારો રાત્રે આવતા રેલિંગ વગરના પુલમાં પડી જવાની ઉદ્યોગકારોને ચિંતાઓ સતાવે છે. મવડીથી પાળ ગામના રોડને તાત્કાલિક ડબલ રોડ કરી અહીં નવા 150 ફૂટ રોડને સ્ટ્રીટ લાઈટથી જગમગતા કરવા લોકોમાં માંગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here