કોરોનાનો વધુ એક નવો વેરીયન્ટ જોવા મળ્યો…!

કોરોનાનો વધુ એક નવો વેરીયન્ટ જોવા મળ્યો...!
કોરોનાનો વધુ એક નવો વેરીયન્ટ જોવા મળ્યો...!
આ નવા વેરીયન્ટમાં અત્યાર સુધીમાં ૪૬ મ્યુટેશન જોવા મળ્યા છે. ફ્રાન્સમાં એક નવા વેરીયન્ટની ઓળખ થઈ છે. આ નવા વેરીયન્ટથી દક્ષિણ ફ્રાન્સમાં ૧૨ લોકો સંક્રમિત થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

વૈજ્ઞાનિકોએ તેની ઓળખ બી.૧.૬૪૦.૨ના સ્વરૂપમાં કરી છે. આ કેટલો ખતરનાક છે અને તેના સંક્રમણનો દર કેટલો છે ? તેની વિગત સામે આવી હતી.

Read About Weather here

જે વ્યકિતમાં નવો વેરીયન્ટ મળ્યો છે તે કેમરૂનથી પાછા આવ્યા હતા. એવામાં આ સંક્રમણ દક્ષિણ આફ્રિકા દેશોમાં ફેલાય શકે છે. કોરોનાના વારંવાર નવા વેરીયન્ટ આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here