બંગાળમાં સ્કુલ-કોલેજ, પાર્ક બંધ

બંગાળમાં સ્કુલ-કોલેજ, પાર્ક બંધ
બંગાળમાં સ્કુલ-કોલેજ, પાર્ક બંધ

દેશમાં ઓમિક્રોન અન્ો કોરોનાના વધતા કેસ જોતા
તેલંગાણા સરકારે તમામ પ્રકારની રેલીઓ, જાહેર મેળાવડા અને સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો

વધતા કોરોનાના સંક્રમણને પગલે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સ્પા, સલૂન, બ્યૂટીપાર્લર, પ્રાણી સંગ્રહાલય, એન્ટરટેઈનમેન્ટ પાર્ક સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદૃીએ જણાવ્યું કે રાજ્યની તમામ સરકારી અને ખાનગી ઓફિસ 50% ક્ષમતાની સાથે ખુલ્લા રહેશે. તમામ પ્રશાસનિક બેઠક વર્ચ્યુઅલી મળશે.

કર્ણાટકમાં શનિવારે કોરોનાના 1,033 કેસ નોંધાયા છે. આ મામલો છેલ્લાં 107 દિૃવસોમાં સૌથી વધુ છે. છેલ્લી વખત રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ 16 સપ્ટેમ્બરે જોવા મળી હતી. જ્યારે અહીં કોરોનાના 1000થી વધુ કેસ મળી આવ્યા હતા.

તો બેંગલુરૂમાં 810 નવા કેસ મળ્યા છે, જે રાજ્યના કુલ નવા મામલાઓના 78% છે. બેંગલુરૂમાં 6 મહિના પછી આટલાં કેસ મળી આવ્યા છે. ગત વખતે 30 જૂને શહેરમાં 213 કોરોનાના કેસ મળ્યા હતા.તેલંગાણા સરકારે તમામ પ્રકારની રેલીઓ, જાહેર મેળાવડા અને સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે.

જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદૃલ રૂ. 1000ના દૃંડનો કડક અમલ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. હરિયાણા સરકારે વધતાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને ગુરૂગ્રામ, ફરીદૃાબાદૃ, અંબાલા, પંચકુલા

Read About Weather here

અને સોનીપતમાં સિનેમા હોલ, થિયેટર, શાળા, કોલેજ, જીમ વગેરે બંધ કરવાનાં આદૃેશ આપ્યા છે. સરકારી અને ખાનગી કચેરીઓ 50% કર્મચારીઓની હાજરીમાં કામ કરશે. આ પ્રતિબંધ 12 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here