રાજકોટ જીલ્લામાં આશરે 47 હજારથી વધુ મતદારો નોંધાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બુધવારે મતદારયાદી પ્રસિધ્ધ થશે

રાજકોટ જીલ્લામાં આશરે 47 હજારથી વધુ મતદારો નોંધાયા છે. આગામી તા.5 ને બુધવારે મતદાર યાદી પ્રસિધ્ધ થશે. રાજકોટ જીલ્લામાં કેટલા મતદારો વઘ્યા તે ચિત્ર સ્પષ્ટ થશે.

Visit Saurashtra Kranti Homepage here

તા.1-11-2021 ની સ્થિતીએ રાજકોટ ઇસ્ટમાં પુરૂષ 11,61,795 અને સ્ત્રી 10,71,827 તેમ કુલ 22,33,650 મતદારો હતા. તા.5-1-2022ની સ્થિતીએ આશરે રાજકોણ ઇસ્ટમાં પુરૂષ 1,53,946 અને સ્ત્રી 1,38,193; રાજકોટ સાઉથમાં પુરૂષ 1,32,714 અને સ્ત્રી

1,25,375; રાજકોટ રૂરલમાં પુરૂષ 1,87,677 અને સ્ત્રી 1,69,520 નોંધાયા છે. જસદણમાં પુરૂષ 1,32,404 અને સ્ત્રી 1,20,006; ગોંડલમાં પુરૂષ 1,17,507 અને સ્ત્રી 1,09,503 ; જેતપુરમાં પુરૂષ 1,42,613 અને સ્ત્રી 1,30,691 તથા ધોરાજીમાં પુરૂષ 1,38,424 અને સ્ત્રી 1,29,276 મતદારો નોંધાયા છે.

રાજકોટ જીલ્લામાં આશરે પુરૂષ 11,83,955 અને સ્ત્રી 10,96,085 એમ આશરે કુલ 22,80,040 મતદારો નોંધાયા છે. આગામી તા.5 જાન્યુઆરીએ મતદાર યાદી પ્રસિઘ્ધ થશે.

Read About Weather here

વસ્તીના ધોરણે મતદારોનો ગ્રોથ આશરે 1.40 ટકા જેટલો વઘ્યો છે. તા.5-1-2022ની સ્થિતી આશરે 47 હજારથી વધુ મતદારો નોંધાયા છે. કુલ કયાં, કેટલા મતદારો નોંધાયા તે ચિત્ર આગામી તા.5 મી એ સ્પષ્ટ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here