આટકોટ ગૌશાળાની મુલાકાત

આટકોટ ગૌશાળાની મુલાકાત
આટકોટ ગૌશાળાની મુલાકાત

આટકોટ કામધેનુ ગૌશાળાની કલાકાર નીતીનભાઇ જાની ઉર્ફે (ખજૂર ભાઈ) એ આજે મુલાકાત કરી હતી અને અંધ અપંગ અને અકસ્માતમાં ઘાયલ ગાયો જોઈને ભાવુક થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

તેણે ગાયોની સેવા કરતા તમામ ભાઈઓ તથા ગૌશાળાના પ્રમુખ સવજીભાઈ કાનાણીનો આભાર માન્યો હતો અને તેમણે ગાય આપણી માતા છે અને તેમની સેવા કરવી એપણ એક લ્હાવો છે અને વધુમાં જણાવ્યું હતું કે આવી ગયોને આપણે ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે કઈક આપવું જોઈએ અને આ ગાયોની જે થાય તેટલી સેવા કરવી જોઈએ તેમ જણાવ્યું હતું અને તેમણે 21 હજારનું અનુદાન આ ગાયોની સારવાર માટે આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here