આ માધ્યમ વરદાન બન્યું છે…!

આ માધ્યમ વરદાન બન્યું છે...!
આ માધ્યમ વરદાન બન્યું છે...!
કોરોના લોકડાઉનમાં ડિજીટલ વર્લ્ડ બરાબરનું ખીલ્યું હતું. તેનાણી ઘણાને ઘણા લાભો થયા છે. સંદિપ કહે છે ઓટીટીનું માધ્યમ  મારા જેવા ઘણાં કલાકારો માટે વરદાન સમાન બની રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અભિનેત્રી સંદિપા ધર બોલીવૂડમાં ઉપરાંત ડિજીટલ માધ્યમમાં પણ જાણીતી બની છે. ઇસી લાઇફ મેં ફિલ્મ થકી વર્ષ ૨૦૧૦માં અભિનય કારકિર્દી શરૂ કરનારી સંદિપાએ એ પછી હીરોપંતી, દબંગ-૨ સહિતની ફિલ્મો કરી હતી. મુંમ્ભાઇ, અભય, બિસાત-ખેલ શતરંજ કા સહિતના વેબ શોએ પણ તેને નામના અપાવી છે.

તે કહે છે હજુ મારે ખુબ કામ કરવાનું બાકી છે. મેં આ તબક્કામાં સૌથી વધુ કામ કર્યું, સતત ત્રણ તબક્કામાં શુટિંગ કર્યું છે, જેના કારણે મને એક અભિનેત્રી તરીકે વધુ જાણવા મળ્યું છે. ઓટીટી એ ખુબ જ વાજબી માધ્યમ છે.

Read About Weather here

જો કે આ બધું જ તમારી પ્રતિભા પર આધારિત છે. મને લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં બનેલી શ્રેષ્ઠ બાબતોમાંની એક છે, જેણે સમગ્ર ગતિશીલતા બદલી નાખી છે. સંદિપા કબીર સદાનંદ સાથે એક શોર્ટ ફિલ્મ કરી રહી છે જેમાં તેની ભુમિકાનો શેડ ગ્રે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here