ટાર્ગેટ રાઈફલ એકેડમીના બે ખેલાડીને મેડલ

ટાર્ગેટ રાઈફલ એકેડમીના બે ખેલાડીને મેડલ
ટાર્ગેટ રાઈફલ એકેડમીના બે ખેલાડીને મેડલ

શૂટિંગ સ્પર્ધામાં હિરલ શિયાણીને સિલ્વર, રાજવી કાકડિયાને બોન્ઝ મળ્યો

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

એન.સી.સીના કેમ્પમાં યોજાયેલી શૂટિંગ સ્પર્ધામાં ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીની રાજવી કાકડિયા અને હિરલ શિયાણીએ સિલ્વર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. રાજપીપલામાં યોજાયેલા એન.સી. સીના કેમ્પમાં આયોજિત શૂટિંગ સ્પર્ધામાં સુરત શહેરની લેન્સર્સ આર્મી સ્કૂલમાં સ્થિત ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીમાં શૂટિંગની તાલીમ પ્રાપ્ત કરી રહેલી હિરલ શિયાણી જે પિસ્તોલ શૂટર છે તેમણે સિલ્વર મેડલ તેમજ રાજવી કાકડિયા જે રાઇફલ શૂટર છે તેમણે બ્રોન્ઝ મેડલ મેળવી સુરત શહેરનું નામ રોશન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here