દુનિયાનું બીજા ક્રમનું સૌથી વધારે ઊંચાઈ ધરાવતું બિલ્ડિંગ…!

દુનિયાનું બીજા ક્રમનું સૌથી વધારે ઊંચાઈ ધરાવતું બિલ્ડિંગ...!
દુનિયાનું બીજા ક્રમનું સૌથી વધારે ઊંચાઈ ધરાવતું બિલ્ડિંગ...!
ગત મહિને કુઆલાલમ્પુર ખાતે આ બિલ્ડિંગ ઉપર સ્પાયર લગાવ્યા બાદ આ બિલ્ડિંગ રેડી હોવાની જાહેરાત કરાઈ હતી આ બિલ્ડિંગની ઊંચાઈ 2,227 ફૂટ એટલે કે અંદાજે 678.9 મીટર થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

મલેશિયામાં મર્ડેકા 118 નામનું દુનિયાનું બીજા ક્રમનું સૌથી વધારે ઊંચાઈ ધરાવતું બિલ્ડિંગ તૈયાર થયું હતું. તે લંડનના પ્રખ્યાત શાર્ડ કરતા બમણી ઊંચાઈ ધરાવે છે. મહત્ત્વની વાત એ છે કે, આ સ્કાયસ્ક્રેપરની અંદરનું ઘણું કામ બાકી છે

Read About Weather here

અને આગામી વર્ષના અંત સુધીમાં તે લોકો માટે ખુલ્લું મુકાશે. અત્યાર સુધી ચીનમાં આવેલું શાંઘાઈ ટાવર 632 મીટરની ઊંચાઈ સાથે બીજા ક્રમે હતું પણ હવે મલેશિયાનું આ ટાવર બીજા ક્રમે આવી ગયું છે. બુર્જ ખલીફા 828 મીટરની ઊંચાઈ સાથે ટોચના ક્રમે જ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here