જીવનને જીવંત રાખવા આંખને સ્વસ્થ રાખવી જરૂરી…

જીવનને જીવંત રાખવા આંખને સ્વસ્થ રાખવી જરૂરી...
જીવનને જીવંત રાખવા આંખને સ્વસ્થ રાખવી જરૂરી...

આંખ માટે વિટામીન એ થી ભરપુર ફૂડ ખાવુ

વિટામીન-સી થી ભરપુર ખાદ્યપદાર્થો એન્ટી ઓકસીડેન્ટથી ભરપુર હોય છે

આજના આ યુગમાં પોતાની સ્વાથ્યની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. જો આપણું  સ્વાથ્ય જ સારું નહી રહે તો આપણે  જીવનમાં ન જાણે કેટકેલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે.  તેમ પણ આ સોશિયલ મીડિયાના સ્માર્ટ જમાનામાં લોકોને સૌથી વધુ કાળજી રાખવા ની છે તો તે છે પોતાની આંખ.

આંખએ આપણા શરીરનો સૌથી મહત્વનો અંગ ગણાવી શકાય તેમજ એવું પણ કહેવામાં કોઈ ખોટું નથી કે આંખમાં જીવનને જીવંત રાખવામાં સૌથી મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આ જ આંખને સ્વસ્થ રાખવા શું કરવું તે જોઈએ.

જો તમે નબળી આઈ સાઈટની સમસ્યાથી જજૂમી રહ્યા છો તો ડાયેટમાં આ ૩ વિટામીન્સથી ભરપુર વસ્તુઓને સામેલ કરો. આનાથી તમારા આંખની રોશની વધશે અને ચશ્માના નંબર જતા રહેશે. નબળા વિઝનનીની સમસ્યા આજે ઓછી ઊંમરના લોકોને પોતાનો શિકાર બનાવે છે જેના કારણે નાની ઉમરમાં જ ચશ્મા આવી જાય છે. વિટામીન Aથી ભરપુર ફુડ આંખો માટે ફાયદાકારક હોય છે. વિટામિન Aમાં Rhodopsin હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ એક એવું પ્રોટીન છે. જે તમારી આંખોને ઓછા પ્રકાશમાં પણ જોવા માટે મદદ કરે છે. આ તમારી આઈસાઈટ વધારવામાં મદદ કરે છે. 

ગાજર, બટાકા અને લીલા રંગના પત્તા વાળા શાક ખાવાથી આંખોની રોશની સારી થાય છે. વિટામીન B1 થી E વિટામીન વાળા ખાદ્યપદાર્થો ખાવાથી આંખોને ઓછો સ્ટ્રેસ પડે છે. આંખો કોરી પડવાની અને આંખોમાં સોઝા આવવાની સમસ્યા ઓછી રહે છે.

વિટામીન E પણ આંખો માટે જરૂરી છે આ માટે વટાણા, કાજૂ, બદામ ખાવી જોઈએ. વિટામીન Cથી ભરપુર ખાદ્યપદાર્થો જેવા કે ખાટા ફળો આ ખાટા ફળો એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. આ આંખોને બહારથી થતા નુકસાનથી બચાવે છે. 

Read About Weather here

લીંબુ, સંતરા અને દ્રાક્ષમાં ભરપુર C વિટામીન હોય છે. આંખોને સારી રાખવા માટે ઓમેગા-૩થી ભરપુર ખાદ્યપદાર્થો ખાવા જોઈએ. ઓમેગા-૩ ખાદ્યપદાર્થોમાં વિટામીન E ની માત્રા હોય છે. આ ઊંમર વધવાની સાથે થતા ડેમેજથી બચવામાં મદદ કરે છે. આ માટે આહારમાં માછલી, ચિયા, સીડ્સ અને ફ્લેક્સ સીડ્સનો ખાવા જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here