પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ ભોજન લીધું

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ ભોજન લીધું
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ ભોજન લીધું

પૂર્વ કોર્પોરેટર વિજય વાંકની શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખદેવ રાઠવા સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા

કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસ નિમિતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર, વિપક્ષી નેતા મનસુખભાઈ રાઠવા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ સહિતના અગ્રણીઓ રાજકોટ આવ્યા હતા. કોંગ્રેસના લડાયક નેતા અને મનપાના વોર્ડ નં.12 ના પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ વાંકની ગૌશાળા ખાતે

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્માજી,પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર,પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખદેવ રાઠવા,સહ. પ્રભારી જીતેન બધેલ, પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઠવડિયા, વિધાનસભાનાં પૂર્વ નેતા

અને યુવા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, ચોટીલાનાં ધારાસભ્ય ઋત્વિકભાઈ, ઉપલેટાનાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા, ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રેદશ પ્રમુખ ગાયત્રીબા વાધેલા, મહાનગર પાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા ભાનુબેન સોરાણી,

શહેર કોંગ્રેસનાં પ્રમુખ અશોકભાઈ ડાંગર,કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પ્રદેશનાં આગેવાન રહીમભાઈ સોરા, ડો.હેમાંગભાઈ વસાવડા, કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજપૂત,

Read About Weather here

શહેર યુવા કોંગ્રેસનાં પ્રમુખ મયુરભાઈ વાંક, પૂર્વ કોર્પોરેટરો તથા શહેર કોંગ્રેસનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને ભોજન લીધું હતું. તેમ પૂર્વ કોર્પોરેટર વિજય વાંકએ જણાવ્યું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here