આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ગુજરાતમાં 15થી 18 વર્ષનાં 30 લાખ બાળકો, સ્કૂલોમાં જ અપાશે વેક્સિન, સ્કૂલે ન જતાં બાળકોને ઘરે જઈને અપાશે રસી

39 અઠવાડિયાંનો સમય થયો હશે તેવા સિનિયર સિટિઝનોને પ્રોત્સાહક ડોઝ

Visit Saurashtra Kranti Homepage here

2.ઉપવાસી મહેશ સવાણીની તબિયત લથડી, ડોક્ટરે આહાર લેવા કહ્યું, પણ સવાણી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણય પર અડગ

મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા

સવાણીનું શુગર લેવલ ઘટતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

3.ટોરેન્ટ ફાર્મા આજે મંજૂર થયેલી કોરોનાની એન્ટી વાઇરલ ડ્રગ મોલનુપિરાવિરનું ઉત્પાદન કરશે, ‘મોલન્યુટર’ નામથી દવાનું વેચાણ કરશે

ટોરેન્ટ સહિત ભારતની પાંચ કંપનીઓએ ક્લિનિકલ ટ્રાયલ માટે જોડાણ કરેલું

4.વિપક્ષે પૂછ્યું-રૂપાણીને કેમ કાઢી મૂક્યા? પૂર્વ CM બનેલા MLA બોલ્યા; મને હિન્દી બોલતા આવડતું નથી, શીખવા રજા લીધી

પેપરકાંડ, સૌરાષ્ટ્ર યુનિ. વોટ્સએપકાંડ, તાઉતે વાવાઝોડામાં સહાયને લઇને સવાલો અને જવાબો હાસ્યાસ્પદ બન્યા

5.દિલીપ જોષી બાદ હવે અમિત ભટ્ટે બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી, પરિવાર સાથે જોવા મળ્યા

અમિત ભટ્ટ ઇમર્જન્સીમાં ટૂ વ્હીલરનો ઉપયોગ કરે છે

1995માં અમિત ભટ્ટે સૌ પહેલી કાર ખરીદી હતી

6.દિલ્હીમાં યલો એલર્ટ; સિનેમાઘરો, સ્પા, જિમ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ, જાણો શું રહેશે ખુલ્લુ ?

દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી કરી રહેશે

7.AK-47ની ગોળીઓ હોય કે બોમ્બ, PM મોદીની નવી મર્સિડીઝ મેબેક S650 ગાર્ડ સામે ફેલ થઈ જશે, અન્ય સેફ્ટી ફીચર્સ ચેક કરી લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં નવી મર્સિડીઝ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમની સુરક્ષા માટે આ નવી કાર લાવવામાં આવી છે. 

8. કહ્યું- ગાંધીને અપશબ્દ કહેવાનો મને કોઈ અફસોસ નથી, મૃત્યુદંડ પણ સ્વીકાર; ગોડસેને મારા સાષ્ટાંગ પ્રણામ

રાયપુરની ધર્મ સંસદમાં મહાત્મા ગાંધીને અપશબ્દો કહ્યા બાદ દેશભરમાં ચર્ચાનું કારણ બનેલા મહારાષ્ટ્રના સંત કાલીચરણનું નવું નિવેદન સામે આવ્યું છે.

9.હાર્દિક પટેલ બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું- નરેશ પટેલ માટે હંમેશા કોંગ્રેસના દ્વાર ખુલ્લા છે

મધુ શ્રીવાસ્તવે કરેલા નિવેદન પર જગદીશ ઠાકોરે કહ્યું: તેની પાસે ખર્ચ કરવાની સત્તા નથી

Read About Weather here

10.દિશા પટની ટૂ પીસ રેડ બિકીનીમાં જોવા મળી, માલદિવ્સમાં પ્રેમી ટાઇગર શ્રોફ સાથે વેકેશન મનાવી રહી છે

દિશા પટની અવાર-નવાર સો.મીડિયામાં બોલ્ડ એન્ડ હોટ તસવીરો શૅર કરતી હોય છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here