આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.જામનગરની ફિઝિયોથેરાપી કોલેજના 6 વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી, બીજા 6 સ્ટુડન્ટ એક વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે

વિદ્યાર્થીઓની વર્તણુક બાબતે તપાસ સમિતિને સંતોષ ન થાય ત્યાં સુધી 15 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત

Visit Saurashtra Kranti Homepage here

2. વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી ખ્રિસ્તીઓનો ગઢ છે, માત્ર 30 મહિલાઓ જ અહીંની નાગરિક છે

આજે આખી દુનિયામાં લોકો ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ અમે તમને એક એવા દેશ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ક્રિસમસ સૌથી ખાસ રીતે ઉજવવામાં આવે છે. 

૩. અસિત વોરા રાજીનામું નહીં આપે તો કેજરીવાલ ગુજરાત આવીને વિરોધ કરશે, અમદાવાદ પોલીસે ‘આપ’ ની ઉપવાસ આંદોલનની અરજી ના મંજુર કરી

‘આપ’ના નેતાઓ દ્વારા ઉપવાસ માટેનું સ્થળ મેળવવા હાઈકોર્ટમાં ઘા નાંખી

ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓને છોડાવવા હાઈકોર્ટમાં અરજી

5. દેશના નિર્માણમાં શિખ સંપ્રદાયનો અનન્ય ફાળો રહ્યો છે, જલિયાંવાલા બાગની ઘટના આ વાતની સાક્ષી છે

લખપત ગુરૂદ્વારા ખાતે આયોજિત પ્રકાશ પર્વની ઉજવણીમાં પીએમ નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સભા સંબોધી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત, લખપતના વિકાસ માટે કોઈ જાહેરાત ના થતા સ્થાનિકો નારાજ

6. અહેમદનગરમાં ‘નો વેક્સિન-નો એન્ટ્રી’, મહારાષ્ટ્રમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ

નિયમોનું ઉલ્લંઘન કરવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે

ઓમિક્રોનના વધતા જતા કેસો વચ્ચે આજથી મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

7.લોકલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં 249 રનની તોફાની ઈનિંગ રમી, 37 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા

આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકામાં વનડે સિરીઝ પહેલા ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં વિસ્ફોટક ઈનિંગ રમી છે. 

8.અમેરિકાના એરપોર્ટ પર 2 મહિનાના બાળકનો શ્વાસ થંભી રહ્યો હતો, મહિલા અધિકારીએ કાઉન્ટર પરથી કૂદીને માસુમનો જીવ બચાવ્યો

અમેરિકાનાં એરપોર્ટ પર એક મહિલા અધિકારીની સમજણથી 2 મહિનાના બાળકનો જીવ બચી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

9.સોજિત્રા સતકૈવલ મંદિરના ગાદીપતિ નિર્ભયદાસ મહારાજ મૃત્યુની વાત કરતાં કરતાં જ ઢળી પડ્યા

12 ડિસેમ્બરે ઋણજ ગામમાં કથા પ્રવચન દરમિયાન નિર્વાણ પામ્યા

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો​​​​​

Read About Weather here

10.કરિના કપૂર કોવિડ રિકવરીના એક દિવસ પછી ક્રિસમસ બ્રંચ પર પહોંચી, પતિ સૈફ અને પુત્ર જહાંગીર અને તૈમૂર સાથે જોવા મળ્યા

કરિના કપૂર છેલ્લા 13 દિવસથી હોમ આઈસોલેશનમાં હતી

ક્રિસમસ બ્રંચ માટે શશિ કપૂરના ઘરે પહોંચી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here