પાર્ટીઓ પર પ્રતિબંધ…!

પાર્ટીઓ પર પ્રતિબંધ...!
પાર્ટીઓ પર પ્રતિબંધ...!
આ આદેશ ૨૫ ડિસેમ્બર રાતે ૧૨ વાગાથી લાગુ કરવામાં આવશે. બીએમસી કમિ‘ર ઇકબાલ સિંહ ચહલના ઓર્ડર મુજબ, જો કોરોના અંગે આ આદેશોનું ઉંલ્લંઘન કરવામાં આવ્યું તો આ અંગે આઇપીસીની ધારાઓ અને આપદા પ્રબંધન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આ નવો આદેશ રાજયસરકારના આદેશોના અતિરિક્ત છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાં વધતા કેસને જોઈને બીએમસી કમિ‘રે નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ લાગવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમાં ખુલી અથવા બંધ જગ્યા પર લોકોને ભેગું થવાની મનાઈ કરવામાં આવી છે.

એ પહેલા મહારાષ્ટ્ર સરકાર તરફ્થી ભાર પાડવામાં આવેલી ગાઇડલાઇનમાં દરેક સાર્વજનિક સ્થાનો પર રાતે ૯ વાગ્યા થી સવારે ૬ સુધી ૫ વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

આ ઉંપરાંત જીમ, સ્પા, હોટેલથી એટર અને સિનેમાહોલ માટે ૫૦ ટકા ક્ષમતાની સાથે આજે અડધી રાતથી લાગુ કરવામાં આવશે.સરકારે એ પણ જાહેર કર્યું છે કે સામાજિક, રાજનૈતિક,

Read About Weather here

ધાર્મિક આયોજનોમાં પણ હાજર લોકોની સંખ્યા ૧૦૦ થી વધુ હોવી જોઈએ નહીં અને ખુલ્લી જગ્યામાં આ સંખ્યા ૨૫૦ થી વધુ અથવા સ્થળની ક્ષમતાના ૨૫ ટકા થી વધુ હોવા જોઈએ નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here