1.27 વર્ષની દીકરીની માતાના આડા સંબંધો, પ્રેમી તાંત્રિક વિદ્યાના નામે 90 દિવસ સાથે પણ રહ્યો, પતિને 14 વર્ષે જાણ થઈ
અમદાવાદ શહેરમાં રહેતા એક પરિણીત પુરૂષને પત્નીના લગ્નેતર સંબંધોની 14 વર્ષ બાદ જાણ થઈ હતી. જેને પગલે તેમણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
2. સોજિત્રા સતકૈવલ મંદિરના ગાદીપતિ નિર્ભયદાસ મહારાજ મૃત્યુની વાત કરતા કરતા જ ઢળી પડ્યાં
જિલ્લાના સોજિત્રામાં આવેલા સતકૈવલ મંદિરના ગાદીપતિ નિર્ભયદાસજી મહારાજ ઋણજ ગામમાં એક કથા પ્રવચન દરમિયાન નિર્વાણ પામ્યા.
3.અખિલેશની તસવીર સાથે લોન્ચ કર્યું હતું ‘સમાજવાદી પરફ્યુમ’, તિજોરીમાં મળ્યા નોટોના બંડલ; વિદેશમાં પણ ફેલાયેલું છે
ઉત્તર પ્રદેશના કાનપુરનાં પરફ્યુમના વેપારી અને સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે.
4.લદ્દાખમાં તંગદિલી વચ્ચે ભારત-ચીનનો દ્વિપક્ષીય વ્યાપાર વિક્રમજનક સ્તર પર પહોંચ્યો, વ્યાપાર ખાધ પણ વધી
ભારત અને ચીને આ વર્ષે એક મહત્વની ઉપબલ્ધિ હાંસલ કરી છે. દ્વિપક્ષીય વ્યાપાર 100 અબજ ડોલરનો ઐતિહાસિક આંકડાને પાર કરી લીધો છે.
5. ગીરાને 8 જણા જંગલમાં ખેંચી ગયા; પહેલા તરૂણે સંબંધ બાંધ્યો, બાદમાં બે મિત્રોએ પીંખી અને વીડિયો ઉતારી વાયરલ કર્યો
ડાંગમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 3 સહિત 9 સામે આહવા પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા ચકચાર
6. વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેને જ વાઇબ્રન્ટ સમિટમાં એન્ટ્રી મળશે
લિમિટેડ એન્ટ્રીની કવાયત વચ્ચે 9393 લોકોએ અને 5826 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
7. દેશમાં સૌથી વધુ હાર્ટ ડોનેટ સુરતમાંથી થતું હોઈ મેડિકલ ટુરિઝમમાં વધારો થશે
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 20 લાખ સુધીનો થશે, સુરતમાં જ બે દર્દી વેઇટિંગમાં
8. હવે વીજબિલમાં QR કોડ છાપશે, ગ્રાહકો સ્કેન કરીને ઓનલાઈન બિલ ભરી શકશે
QR કોડ સ્કેન કરતા જ વિગતો ઓટોમેટિક આવી જશે
9. પ્રતિબંધિત કન્ટેન્ટ નહીં હટાવતા રશિયાની કાર્યવાહી, ગૂગલ વારંવાર આદેશની અવગણના કરતું હતું
રશિયાએ ગૂગલને પ્રતિબંધિત કન્ટેન્ટ હટાવવાનો આદેશ કર્યો હતો
Read About Weather here
10.પ્રતિબંધિત કન્ટેન્ટ નહીં હટાવતા રશિયાની કાર્યવાહી, ગૂગલ વારંવાર આદેશની અવગણના કરતું હતું
રશિયાએ ગૂગલને પ્રતિબંધિત કન્ટેન્ટ હટાવવાનો આદેશ કર્યો હતો
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here