નેતાએ મોટા ગજાની શુભેચ્છા મુલાકાત લઇ ‘ઘી ના ઠામમાં ઘી’ પાડી દિધુ??

નેતાએ મોટા ગજાની શુભેચ્છા મુલાકાત લઇ ‘ઘી ના ઠામમાં ઘી’ પાડી દિધુ??
નેતાએ મોટા ગજાની શુભેચ્છા મુલાકાત લઇ ‘ઘી ના ઠામમાં ઘી’ પાડી દિધુ??

સૌરાષ્ટ્રમાં એવો દબદબો વધી ગયો હતો કે, તે નેતાને પુંછયા વિના પાણી પીવાતું ન હતું!: ભારે ચર્ચા

દાંત વડે જીભને દબાવી મગીયા દાંત એટલે કે, જીણું-જીણું હસતા એક નેતાએ સત્તાના જોરે એવી મનમાની ચલાવી કે, ગાંધીનગર મુખ્ય કાર્યાલયમાં જવું હોય તો તે નેતાને પુંછીને જવાતું! સૌરાષ્ટ્રમાં એવો દબદબો વધી ગયો હતો

Visit Saurashtra Kranti Homepage here

કે, તે નેતાને પુંછયા વિના પાણી પીવાતું ન હતું!? રી-ડેવલોપના નામે ફ્લેટ ધારકોને બિલ્ડીંગ ખાલી કરાવી જાણીતા બિલ્ડરોને આપી અઢળક નાણા તે નેતાએ કમાયા હોવાની વાત શહેરભરમાં ખુબ ચાલી પણ પાપનો ઘડો છલકાવાનો હોય

ત્યારે ખોટું કરવામાં કાઈ બાકી રહી ન જાય તેમ વગદારોના સહારે ચુંટકીમાં જમીન ખાલી કરવી ગજવા ભરવાનું ચાલુ રાખી એ નેતા બેફામ બન્યાની હવા છેક ગાંધીનગર સુધી પહોંચયાની જોરશોરથી ચર્ચાઓ થઇ હતી.

તે નેતા જેના જોરે કુંદાકુંદ અને ફાંટીને ધુમાંડે ગયેલા એ નેતાની ખુરશી ગણતરીની કલાકોમાં છીનવાઈ જતા તે નેતાને એવો વિશ્વાસ હતો કે, ખુરશી છીનવાઈ જનાર નેતાને સારી જગ્યાએ માનભેર સ્થાન મળશે પણ એવું ન થયું ઉલ્ટાનું દિંભરાય ગયા હોય તેમ પાસા ઉલ્ટા પડ્યા.

ફાંટીને ધુમાડે ગયેલા તે નેતાની વાતો શેરી-ગલ્લીઓ સુધી વહેતી થઇ ગઈ હતી.ગાંધીનગરથી આદેશ છુંટયા હોય તેમ પોતાને વ્હાલું લાગે તેમ લોકોને પગે લગાડનાર તે નેતા થોડાક દિવસો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કર્યું.

ધીમે-ધીમે વાત વહેતી થતા તે નેતા ધીમે-ધીમે બહાર નીકળતા કેટલાક લોકોએ ખબર-અંતર પુંછતા તે નેતાએ મગીયા દાંત કાઢી મૌન ધારણ કરી લેતા હાસ્યમાં ધકેલાઈ ગયા હોવાની વાત શહેરભરમાં ચર્ચાઓ થવા લાગી હતી.

પગ નીચેથી ધરતી સરકવા લાગી હોય તેમ તે નેતા થોડાક દિવસો સુધી સુન મુન રહેતા હતા. કોઈએ સલાહ આપી હોય કે પછી તે નેતાને એવું લણ્યુ હોય તેમ રાતો-રાત ગાંધીનગર પહોચી મોટાગજાના નેતાને મળી શુભેચ્છા મુલાકાત કરી

Read About Weather here

ઘીના ઠામમાં ઘી પડી ગયું કે, પછી થોકબંધ ફરિયાદોને લઈને આગામી વર્ષ ચૂંટણીનું હોય ત્યારે ચૂંટણીની કામગીરીમાં લાગી જવું ચૂંટણી પછી પગલા લેવાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. (1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here