રાજકોટના આંગણે રવિવારે ‘વહાલુડી’ નો વિવાહ ઉત્સવ

રાજકોટના આંગણે રવિવારે ‘વહાલુડી’ નો વિવાહ ઉત્સવ
રાજકોટના આંગણે રવિવારે ‘વહાલુડી’ નો વિવાહ ઉત્સવ

માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેનાર 22 દીકરીઓનો જાજરમાન સમુહ લગ્નોત્સવ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી કિ2ીટસિંહ 2ાણા, ગૃહ 2ાજયમંત્રી હર્ષ્ાભાઈ સંઘવી તેમજ વાહન વ્યવહા2મંત્રી અ2વિંદભાઈ 2ૈયાણી ખાસ ઉપસ્થિત 2હેશે
જીવન ઉપયોગી તમામ ચીજ-વસ્તુઓથી સમૃધ્ધ લાખેણો ક2ીયાવ2 આપવામાં આવ્યો, લગ્નોત્સવને 1 ક2ોડની વિમા 2ાશીનું સુ2ક્ષ્ાા ક્વચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ્ા સી. આ2. પાટીલ દીક2ીઓને વર્ચ્યુઅલ આશીર્વાદ આપશે
શ્રીજી બાવાના ચરણોમાં 108 પ્રસાદનો અન્નકોટ ધરાશે : ફાય2 ફાઈટ2, એમ્બ્યુલન્સ અને ડોકટ2ની ટીમ પણ સ્ટેન્ડબાય 2ાખવામાં આવશે

2ાજકોટના આંગણે સતત ચોથીવા2 વહાલુડીના વિવાહ-4 લગ્નોત્સવની તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે.22 દીક2ીનો લગ્નોત્સવ સમર્પણ ચે2ીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગા2ડી દીક2ાનું ઘ2 વૃદ્ઘાશ્રમ, ઢોલ2ા અને 2ાજકોટના પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિક પટેલ ટીમ્બ2 માર્ટ તેમજ ઓસ્કા2

Visit Saurashtra Kranti Homepage here

સીટી ગુ્રપના તળાવિયા પ2ીવા2ના સંયુક્ત ઉપક્રમે આગામી તા.26 મી ડિસેમ્બ2ના 2ોજ શહે2શ્રેષ્ઠીઓ, સાધુ-સંતો, દાતાશ્રેષ્ઠીઓની પ્રે2ક ઉપસ્થિતિમાં યોજાશે. વિસ્તૃત માહિતી આપતા મુકેશ દોશી, અનુપમ દોશી, કિ2ીટ ઓજા, સુનીલ વો2ા, નલીન તન્નાએ જણાવ્યું છે

કે વહાલુડીના વિવાહ એ ગ2ીબ પ2ીવા2ની આર્થિક જરૂ2ીયાતમંદ માતા-પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવના2 દીક2ીઓ ઉપ2 સેવા જગતના સા2થીઓ દ્વા2ા હેત અને વ્હાલ વ2સાવવાનો અમુલ્ય લગ્નોત્સવનો શાહી પ્રસંગ છે. જેમાં ચાલુ વર્ષ્ો દીક2ાનું ઘ2 પ2ીવા2 અને જાણીતા ઉદ્યોગ ગુ્રપ પટેલ ટીમ્બ2

માર્ટના સ્વ.હિ2ાભાઈ જીવાભાઈ તળાવિયા અને ગં.સ્વ. શાંતાબેન હિ2ાભાઈ તળાવિયાના પિ2વા2 દ્વા2ા આ લગ્નોત્સવનું આયોજન ક2વામાં આવ્યું છે. પટેલ ટીમ્બ2 માર્ટ તથા ઓસ્કા2 સીટી ગુ્રપ ના સંચાલક ભાવેશભાઈ પટેલ અને ભ2તભાઈ પટેલ દ્વા2ા 11 દીક2ીઓની જવાબદા2ી ઉપાડવામાં આવી છે.

વ્હાલુડીના વિવાહ-4 ના કાર્યક્રમમાં વર્તમાન સમયમાં કો2ોનાની વિપિ2ત પિ2સ્થિતિને ધ્યાને લઈ સ2કા2ની કાયદાની મર્યાદાના કા2ણે માત્ર વિશેષ્ા નિમંત્રિત મહેમાનો-મહાનુભાવો

અને દાતાશ્રેષ્ઠીઓની પ્રે2ણાદાયી ઉપસ્થિતિમાં આ શાહી લગ્નોત્સવનું આગામી તા.26 મી ડિસેમ્બ2, 2વિવા2ના 2ોજ 2ાજકોટ ખાતે આયોજન ક2વામાં આવ્યું છે. જેમાં મા-બાપ વિહોણી, પિતાની છત્રછાયા ગુમાવેલ ગ2ીબ પ2ીવા2ની 22 દીક2ીઓના નાત-જાતના ભેદભાવ વિના વિદ્વાન ભૂદેવોની ટીમ

દ્વા2ા વૈદિક મંત્રોચ્ચા2 અને હિન્દુ ધાર્મિક વિધિ અનુસા2 લગ્ન ક2ાવી 2ંગે-ચંગે સાસ2ે વળાવવામાં આવશે.આ જાજ2માન લગ્નોત્સવનો પ્રા2ંભ દીક2ીના ફુલેકા તેડવાના પ્રસંગથી ક2વામાં આવશે.

જેમાં તા.2પ મી ડિસેમ્બ2 શનિવા2ના 2ોજ સાંજે 2ાજકોટના જાણીતા ક્ષ્ાત્રિય અગ્રણી આ2.ડી.જાડેજા પિ2વા2 દ્વા2ા નિમંત્રિત ક2ી દીક2ીઓને ભાવતા ભોજનનો આસ્વાદ માણવાનું આયોજન ક2વામાં આવ્યું છે.

તા.26 મી ડિસેમ્બ2 2વિવા2 બપો2ે 1 થી 2 વાગ્યા વચ્ચે લગ્ન સ્થળે જાન આગમન સાથે આ દિવ્ય લગ્નોત્સવનો શુભા2ંભ થવાનો છે. બપો2ે 3.30 થી પ.00 વાગ્યા સુધી પ્રોસેશન (વ2ઘોડા) નું ભવ્યાતિ ભવ્ય આયોજન સંસ્થા દ્વા2ા ક2વામાં આવ્યું છે.

આ પ્રોસેશનમાં કલાત્મક શણગા2ેલી પ બગીઓ અને વિન્ટેજ કા2માં બેસાડી ક્ધયાઓને બેન્ડવાજા અને ઢોલ-નગા2ા, ત્રાંસા, શ2ણાઈની સુ2ાવલીઓ અને 2ાસની 2મઝટ બોલાવી લગ્ન મંડપ સુધી લઈ જવામાં આવશે. જેમાં ક્ધયાઓ માટે 2ંગ-બે2ંગી શણગા2ેલી છત્રીઓની વિશેષ્ા વ્યવસ્થા ક2વામાં આવી છે

જે અનોખા આકર્ષ્ાણનું કેન્દ્રની 2હેશે. લગ્ન સ્થળ સુધી દીક2ીઓને આવવા-જવા માટે સંસ્થા દ્વા2ા જીનિયસ સ્કુલના સહયોગથી બસની વ્યવસ્થા પણ ક2વામાં આવી છે. સમગ્ર પ્રોસેશનનું આકર્ષ્ાણ વિન્ટેજ કા2 2હેશે જે માટે સેવાભાવી અગ્રણી ગુણુભાઈ ઝાલાડીનો સહયોગ મળ્યો છે.

લગ્ન સ્થળે એક સાથે 22 શણગા2ેલા કલાત્મક મંડપમાં વિદ્વાન પ્રખ2 સંસ્કૃતાચાર્ય ભૂદેવોની ટીમ દ્વા2ા લગ્નવિધી ક2વામાં આવશે. લગ્ન સ્થળે ગુજ2ાતી પ2ંપ2ા અનુસા2 ગુજ2ાતના જાણીતા લોકગાયક નિલેશભાઈ પંડયા અને તેની ટીમ દ્વા2ા લગ્નગીતો અને ફટાણા ગાઈને લગ્નના વાતાવ2ણને ગીત-સંગીતે મધુ2 બનાવવામાં આવશે.

જેમાં 2ંગ-બે2ંગી લાઈટો, વિવિધ 2ંગના ફુલો, પડદાઓ, કલાત્મક ગેઈટ, કમાન તેમજ વિવિધ સાજ-સજાવટના સાધનોથી સમગ્ર શુભલગ્ન સ્થળ પ2ીસ2ને પણ નવોઢાની જેમ શણગા2વામાં આવશે. લગ્નોત્સવના સ્થળે ઠાકો2જીના દર્શન અને ભવ્ય 108 અન્નકોટ પ્રસાદનું આયોજન ક2વામાં આવ્યું છે.

તમામ 22 દીક2ીઓનું શહે2શ્રેષ્ઠીઓ દ્વા2ા પગ ધોઈ કંકુ ચાંદલા ક2ી આ2તી ઉતા2ી પૂજન ક2વામાં આવશે. આ ઉપ2ાંત તમામ 22 દીક2ીઓનું ક્ધયાદાન પણ શહે2ના ઉપલબ્ધ પ્રતિષ્ઠિત પ2ીવા2 દ્વા2ા ક2વામાં આવશે.

જેમાં જેમના ઘ2ે સંતાન ન હોય અથવા દીક2ી ના હોય તેમને આ દીક2ીઓનું ક્ધયાદાન ક2વાના પુણ્યનો લાભ આપવામાં આવશે.લગ્નોત્સવના સ્થળે આપાતકાલીન પિ2સ્થિતિને પહોંચી વળવા ફાય2 ફાઈટ2,

એમ્બ્યુલન્સ અને શહે2ના જાણીતા તબીબ ડો.મયંકભાઈ ઠકક2 અને ડો.દીપકભાઈ પા2ેખના માર્ગદર્શન હેઠળ ટીમની વ્યવસ્થા પણ ક2વામાં આવી છે. સંસ્થા દ્વા2ા સમગ્ર લગ્નોત્સવને રૂપીયા 1 ક2ોડની વિમા 2ાશીથી સુ2ક્ષ્ાિત પણ ક2વામાં આવ્યું છે.

દીક2ાનું ઘ2 વૃદ્ઘાશ્રમ પ2ીવા2 દ્વા2ા તમામ દીક2ીઓને કબાટ, સેટી, ગાદલા, વાસણો, પંખો, એ2કુલ2, વોટ2 પ્યુ2ીફાય2, સોનાની ચુંક તેમજ ચાંદીની કિંમતી વસ્તુઓ સહિત તમામ ઘ2 વપ2ાશની જીવન જરૂ2ી ચીજ-વસ્તુઓની જીણામાં જીણી યાદી બનાવી લાખેણો ક2ીયાવ2 પણ સ્ત્રીધન સ્વરૂપે

Read About Weather here

દાતાઓના સહયોગથી આપવામાં આવશે.દીક2ીઓનો આ લગ્નોત્સવ ભવ્ય બની 2હે તેવા સંનિષ્ઠ પ્રયાસો ક2વા માટે 171 થી વધુ કર્મઠ, યુવાનોની ટીમ છે અને આ ટીમની સાથે પ1 થી વધુ મહિલાઓની સતત ઉત્સાહ અને લાગણીથી ત2બત2 બહેનોની ટીમ પણ કાર્ય2ત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here