આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.જીતેલા ઉમેદવારોનું લિસ્ટ, ખેડાની 144, મહેસાણાની 19 અને ગાંધીનગરની 68 ગ્રામપંચાયતમાં કોણ બન્યું સરપંચ? વાંચો લિસ્ટ

દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામનાં સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા

ખેડા જિલ્લાના કપડવંજની રમોસડી ગ્રામપંચાયતમાં સરપંચપદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચપદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચપદે દીપકભાઈ સોલંકીનો વિજય

Visit Saurashtra Kranti Homepage here

2. ઉમેદવારને પરિવારનું સમર્થન નહી, વલસાડના છરવાડા ગ્રામપંચાયતમાં ઉમેદવારને 1 મત મળ્યો

પત્ની તેમજ પરિવારના સભ્યોએ પણ ના આપ્યો મત

ઉમેદવારને માત્ર 1 મત મળતાં સ્થિતિ કફોડી બની

૩.આણંદના મોરજમાં ચૂંટણીનાં પરિણામ બાદ જૂથઅથડામણ, ઘર-વાહનોમાં તોડફોડ; હિંમતનગરના કનાઈમાં સરપંચના વિજય સરઘસ પર પથ્થરમારો

વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં જશ્નનો માહોલ, કલોલના ગણપતપુરામાં સરપંચના ઉમેદવાર વચ્ચે ટાઇ પડી

નર્મદાના નરખડી ગામ સરપંચ વિજેતા મમતાબેન સતીષભાઈ વસાવા 9 મતથી વિજેતા

4. 20 ભારત વિરોધી યુ-ટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ, 2 વેબસાઈટ સામે પણ એક્શન- પાકિસ્તાનથી ઓપરેટ થતી હતી

કેન્દ્ર સરકારે મંગળવારે પાકિસ્તાનથી ઓપરેટ થતી 20 યુ-ટ્યૂબ ચેનલ અને 2 વેબસાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

5. લેઉવા પાટીદારોના આગેવાન નરેશ પટેલ અમદાવાદમાં, રાજકારણમાં જોડાવા અંગે કહ્યું-સમય નક્કી કરશે

પૂર્વ મંત્રી કાકડિયાની બાજુમાં બેઠા, કાર્યક્રમમાં 300 લોકો જ હાજર

નિકોલ ખાતે બાઇક રેલીમાં માત્ર 50 બાઇકો સાથે જ પાટીદાર યુવાનો જોડાયા

6.વીડિયોમાં ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત આસપાસ AAPનો એકેય કાર્યકર નથી દેખાતો, ભાજપ કેમ છેડતીનો વીડિયો જાહેર કરતો નથી?

શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવી સહિત આપના નેતાઓ સામે છેડતીની ફરિયાદ કરી છે

શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન સામે નશામાં હોવાનો પણ આરોપ મુક્યો છે

7. પાટણના ચાણસ્માના ગલોલીવાસણામાં માતા સામે પુત્રનો 27 મતથી પરાજય, માતાની જીતને પુત્રએ વધાવી

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં સભ્યપદની દાવેદારી માતા અને પુત્રએ સામસામે નોંધાવી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં પુત્રની સામે માતાની 27 મતે જીત થઈ છે.

8. કમલમમાં AAPના વિરોધ બાદ રાજ્યભરમાં અટકાયતના દોર, સુરતમાં કોઈ નેતા-કાર્યકરની અટકાયત કે નજરકેદ નહી,માત્ર ગતિવિધિ પર નજર

સુરતમાં આપનો ગઢ હોવાથી માહોલ શાંત સ્થિતિ ન બગડે તેની તકેદારી રાખી, અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારી

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સક્રિય આમ આદમી પાર્ટી સુરત શહેરમાં છે. સુરત કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પોતાની ભૂમિકા ભજવી રહી છે. 

9. રાજકોટમાં આજે 150 ફૂટ રિંગ રોડ પર 19.13 લાખનો વેરો વસૂલાયો, 18 ફૂડ ઓપરેટરને ત્યાં ચેકિંગ કરતા 18 કિલો વાસી ખોરાક મળ્યો

20 જગ્યાએ ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા

Read About Weather here

10. રાજકોટમાં કોરોના સંક્રમિતના પરિવારજનો અને આસપાસના ઘરોમાં ટેસ્ટિંગ કરી જરૂર પડ્યે કન્ટેઇનમેન્ટ ઝોન કાર્યરત કરવા આરોગ્ય વિભાગને મેયરની સુચના

કેસો વધતા ટેસ્ટિંગની સંખ્યા 1500માંથી વધારીને 2000 કરવામાં આવી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here